________________
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. સૌધર્મ ને ઇશાન દેવલોકમાં દેવીના જઘન્ય ને ઉત્કૃષ્ટ
આયુ સંબંધી યંત્ર. (૪) - દેવલોક | દેવીની જાતિ | જઘન્યાયું ઉત્કૃષ્ટાયુ ૧ સૌધર્મ દેવલેકે પરિગ્રહીતાનું , એક પલ્યોપમ | ૭ પલ્યોપમ ૨ સૌધર્મ દેવલોકે અપરિગ્રહીતાનું | એક પલ્યોપમ | ૫૦ પલ્યોપમ ૩ ઈશાન દેવલોકે પરિગ્રહીતાનું | એક પલ્યોપમ સાધિક ૯ પલ્યોપમ ૪ ઈશાન દેવલોકે અપરિગ્રહીતાનું | એક પલ્યોપમ સાધિક ૫૫ પલ્યોપમ
ઉપર પ્રમાણે સિધર્માદિ દેવલોકમાં વૈમાનિક દેવોની જઘન્યત્કૃષ્ટ સ્થિતિ કહી. હવે દરેક પ્રસ્તાટે ( પ્રતરે ) તે પ્રમાણેની સ્થિતિ કહેવાને ઈછતા પ્રથમ ધર્માદિ દેવલેકમાં પ્રસ્તટ કેટલા કેટલા છે? તેની સંખ્યા કહે છે –
दुसु तेरस दुसु बारस, छ प्पण चउ चउ दुगे दुगे य चऊ। गेविजाइसु दसगं, बावट्ठि उट्ठलोगंमि ॥ १८ ॥
અર્થ–બેમાં તેર તેર, બેમાં બાર બાર, છ, પાંચ, ચાર, ચાર, બબેમાં ચાર, ચાર, રૈવેયકાદિમાં દશ (નવ રૈવેયકના નવ-અનુત્તર વિમાનને ૧) કુલ ૬૨ પ્રત ઊર્ધ્વકમાં છે. “ ( ૧૩-૧૨-૬-૫-૪-૪-૪-૪-૯-૧=૨. )
ટીકાર્થ–સમભૂમિવાળા વલયાકારે રહેલા પહેલા ને બીજા દેવલોકના તેર પ્રતો છે. પ્રસ્તટ એટલે મકાનના માળની જેમ સમાન ભૂમિવાળા વિમાનોની શ્રેણી જેમાં હોય છે. અહીં જે કે સૈધર્મ ને ઈશાન બંને દેવલોકમાં પ્રત્યેક ૧૩-૧૩ પ્રતરો છે, તથાપિ સૌધર્મ ને ઈશાન દેવલોક-બે મળીને એક વલયાકારપણે રહેલા હોવાથી તે બંનેના ભેળા ૧૩ પ્રત કહેલા છે. એ જ પ્રમાણે આગળ પણ જ્યાં જ્યાં બે દેવલોક મળીને એક વલયાકાર થયેલા હોય ત્યાં ત્યાં બંનેની ભેળી એક સંખ્યા સમજવી.
સનકુમાર ને મહેન્દ્ર પ્રાયે સમાન ભૂમિવાળા બે મળીને એક વલયાકારપણે રહેલા બે દેવલોકમાં બાર પ્રતર જાણવા. બ્રહ્મદેવલેકે છે, લાંતકે પાંચ, મહાશુકે ચાર, સહસ્ત્રારે ચાર, આનત ને પ્રાણત પ્રાયે સમાન ભૂમિવાળા બે મળીને એક વલયાકારે રહેલા બે દેવલોકમાં ચાર તથા આરણ ને અયુત પ્રાયે સમભૂમિકાવાળા બે મળીને એક વલયાકારે રહેલા બે દેવલેકમાં ચાર, નવ રૈવેયકમાં