________________
તિર્ય ંચમનુષ્યાધિકાર, ]
નમ્રગતિ વિગેરેનું સ્વરૂપ.
૧૯૫
વિવક્ષા કરવામાં આવતી નથી. વળી ત્યાં ત્યાં સિદ્ધાંતપ્રદેશમાં વક્રગતિના અનાહારકપણાની ચિંતા ( વિચાર ) માં એક અથવા બે સમય અનાહારક હાય એમ કહેલ છે. અહીં વા શબ્દનું ગ્રહણ કરેલ છે તેથી કેાઇ વખત ત્રણ સમય પણુ અનાહારક હેાય એમ સમજવુ. એટલે એ હકીકતમાં વિરોધ રહેશે નહીં. ૩૨૫ ઉપરની હકીકત જ ગાથાવડે કહે છે:
इगदुगतिगवक्काइसु, दुगाइसमएस परभवाहारो । दुगवक्काइस समया, इगदोतिन्नि य अणाहारा ॥ ३२६ ॥
॥ ॥
ટીકા :—એક, બે, ત્રણ વક્રાદિમાં–ચા શબ્દથી ચતુક્રાગતિમાં દ્વિતીયાદિ સમયે પરભવને આહાર જાણવા. તે આ પ્રમાણે-એકવક્રા ગતિમાં ખીજે સમયે પરભવને આહાર, દ્વિવકામાં ત્રીજે સમયે, ત્રિવકામાં ચેાથે સમયે અને ચતુ કામાં પાંચમે સમયે પરભવના આહાર જાણવા. તથા એકવક્રામાં સથા આહારક, એ હકીકત પૂર્વે સમજાવેલ છે. દ્વિકાદિ ગતિમાં યથાક્રમ એક, બે, ત્રણ સમય અનાહારક જાણવે. તે આ પ્રમાણે દ્વિવકા ગતિમાં એક સમય, ત્રિવકામાં એ સમય, ચતુર્વકામાં ત્રણ સમય અનાહારક જાણવા. ૩૨૬.
હવે અપવન અનપવન રૂપ એ દ્વાર કહે છે:— बहुकालवेअणिज्जं, कम्मं अप्पेण जमिह कालेण । ass जुगवं चिअ, उइण्णसव्वष्पएसग्गं अपवत्तणिज्जमेयं, आउं अहवा असेसकम्मंपि । યંધત્તમવિ વદ્ય, શિઢિરું ચિય તં નહાનુાં ॥ ૨૨૮ ॥
॥ ૨૨૭ ॥
ટીકાઃ—જે આયુરૂપ કર્મ અહુકાળવેદનીય–પ્રભૂતકાળવેદ્ય હાય તે આ જગતમાં તિર્યંચ-મનુષ્યા અપવ ના કરણના વશથી સમકાળે સર્વોપ્રદેશાસ્ત્રને સ્વલ્પકાળવડે વેદે-અનુભવીને નિજરે એ આયુને અપવર્તનીય આયુ સમજવું. આ પ્રમાણે આયુકર્મ જ એક અપવનીય હાય છે એમ નહીં, પણ બાકીના કર્મો પણ અપવનવાળા છે. તે જ વાત કહે છે કે-બાકીના સમસ્ત કર્મો પણ પ્રભૂતકાળવેદ્ય હેાય તે અપવના કરણના ચેાગથી સમકાળે સર્વ પ્રદેશાધ્રને ઉદ્દી કરીને અલ્પકાળે વેદી નાખે છે તેને અપવર્તનીય કર્મ કહીએ,