________________
છે
શ્રી જૈન ધર્મ પ્રકાશ.
પચાસ વર્ષથી એક સરખી રીતે વયની સાથે કદમાં વધતું વધતું અવિચ્છિન્ન પ્રયાણ કરી રહેલું આ માસિક જૈન વર્ગમાં
પ્રથમ પદ ધરાવે છે. ગ્રાહકો ૧૫૦૦ લગભગ છે. કદમાં વધ્યા છતાં છેલવાજમમાં વધારો કર્યો નથી. વાર્ષિક લવાજમ માત્ર રૂા. ૧-૮-૦
બહારગામ પોસ્ટેજ સાથે રૂા. ૧–૧૨–૦ જેને પંચાંગ ને એક બુક ભેટ તરીકે મળે છે. ગ્રાહક થાઓ, લાભ ને જૈનત્વને ઓળખે. ઈચ્છા થાય તે નીચેને શિરનામે તુરત જ લખો –
શ્રી જૈન ધર્મ પ્રસારક સભા
,
ભાવનગર,
જૈન ધર્મ સંબંધી તમામ પ્રકારની બુકો ને પ્રતે ભાવનગર, અમદાવાદ, મુંબઈ, સુરત, રતલામ અને પુના વિગેરેમાં પ્રસિદ્ધ થયેલી આ સભામાં મળી શકે છે. લીસ્ટ મંગાવો ને બુકો મંગાવી લાભ .