________________
૮૩
દેવાધિકાર.]
આવલિકા પ્રવિષ્ટ સંબંધી કરણ. વધુ સા મૂકી છેવ્યાખ્યા-વિવક્ષિત દેવલોકના પિતાના જેટલા પ્રતર હોય તેમાંથી એક બાદ કરી જે આવે તેને ચારે ગુણીએ. ચારે ગુણતાં જે આવે તેને પોતાના મુખની સંખ્યામાંથી એટલે પિતાના પ્રથમ પ્રસ્તટના આવલિકાગત વિમાનની સંખ્યામાંથી બાદ કરીએ એટલે જે શેષ રહે તેને પિતાના કલ્પની ભૂમિ એટલે ઉપરલાછેલા પ્રસ્તટના આવલિકાગત વિમાનની સંખ્યા જાણવી. તે આ રીતે-સાધમેંશાનના વલયના ૧૩ પ્રતર છે તેમાંથી એક બાદ કરતાં ૧૨. તેને ચારે ગુણતાં ૪૮, તેને મુખના ૨૪૯ માંથી બાદ કરતાં ૨૦૧ રહે તે સૌધર્મેશાનની ભૂમિ જાણવી. સનકુમાર-માહેંદ્રના વલયમાં ૧૨ પ્રસ્તટ છે તેમાંથી ૧ બાદ કરતાં ૧૧, તેને ચારે ગુણતાં ૪૪, તેને તેના મુખના ૧૭ માંથી બાદ કરતાં ૧૫૩ રહે તે સનકુમારમાહેંદ્રની ભૂમિ જાણવી. બ્રહ્મલેકના છ પ્રસ્તટ છે તેમાંથી એક બાદ કરતાં ૫, તેને ચારે ગુણતાં ૨૦, તેને તેના મુખના ૧૪૯ માંથી બાદ કરતાં ૧૨૯ રહે તે બ્રહ્મલેકની ભૂમિ જાણવી. લાંતક દેવલોકના ૫ પ્રસ્તટ છે તેમાંથી એક બાદ કરતાં ૪ તેને ચારે ગુણતાં ૧૬, તેને તેના મુખના ૧૨૫ માંથી બાદ કરતાં ૧૦૯ રહે તે લાંતકની ભૂમિ જાણવી. મહામુકે ચાર પ્રતર છે તેમાંથી એક બાદ કરતાં ૩ તેને ચારે ગુણતાં ૧૨ તેને તેના મુખના ૧૦૫ માંથી બાદ કરીએ એટલે ૯૩ રહે તેને મહાશુકની ભૂમિ જાણવી. સહસારે ચાર પ્રતર છે તેમાંથી એક બાદ કરતાં ૩ રહે તેને ચારે ગુણતાં ૧૨ થાય તેને તેના મુખના ૮૯ માંથી બાદ કરતાં ૭૭ રહે તે સહસ્ત્રારની ભૂમિ જાણવી. આનત–પ્રાણુતના વલયે પ્રસ્તટ ૪ છે તેમાંથી એક બાદ કરતાં ૩ તેને ચારે ગુણતાં ૧૨ તેને તેના મુખના ૭૩ માંથી બાદ કરતાં ૬૧ રહે તેને આનત-પ્રાણુતની ભૂમિ જાણવી. આરણમ્યુતવલયના પ્રસ્તટ ૪ છે તેમાંથી એક બાદ કરતાં ૩ તેને ચારે ગુણતાં ૧૨ તેને તેના મુખના પ૭ માંથી બાદ કરતાં ૪૫ રહે તેને આરણયુતની ભૂમિ જાણવી. એ પ્રમાણે કરતાં અધસ્તન રૈવેયકત્રિકે ૩૩, મધ્યમ ગ્રેવેયકત્રિકે ૨૧, ઉપરિતન વૈવેયકત્રિકે ૯ ભૂમિ જાણવી. પાંચ અનુત્તરે એક જ પ્રસ્તટ હોવાથી મુખ, ભૂમિ એક જ સમજવી.
એ પ્રમાણે મુખ ને ભૂમિ કહી, હવે એને આશ્રિત કરણ કહે છે–પ્રથમ સધર્મ ને ઈશાન વલયે ૨૪ મુખ, ર૦૧ ભૂમિ કુલ ૪૫૦, તેનું અર્ધ ૨૨૫ તેને ૧૩ પ્રતરવડે ગુણતાં ૨૨૫ એટલા સાધમ્શાન વલયમાં પંક્તિગત વિમાન જાણવા. એ સિવાયના બીજા વિમાને પુષ્પાવકીર્ણ જાણવા તે કહે છે–પ્રથમ દેવલેકે ૩૨ લાખ ને બીજા દેવલોકે ૨૮ લાખ કુલ ૬૦ લાખમાંથી શ્રેણિત