________________
૮૬
શ્રી બૃહત્સ ગ્રહણિ સટીકનું ભાષાંતર
एवं एगदिसाण तंसयच उरंसवट्टसंखाओ | वसु इंदगाणि य, सव्वेसु सव्वेसु चउगुणियं ॥ १२५ ॥
[ દેવાધિકાર.
અઃ—આ ચારે ગાથાઓને! શબ્દાર્થ સમજાય તેમ છે પરંતુ તેના વિશેષાર્થ જાણવાથી જ તે સ્પષ્ટ થાય તેમ છે તેથી શબ્દાર્થ લખેલ નથી.
ટીકા :—જે દેવલાકમાં એટલે સામે શાન વલયાક્રિકમાં જેટલા પ્રતર હાય તેટલા ચારે દિશાએ વિમાના શ્રેણિગત હૈાય. તે સંખ્યાને ત્રણવડે ભાંગતાં જે આવે તેને વૃત્ત, ત્રિણા ને ચાખૂણા એમ ત્રણ સ્થાને સ્થાપન કરીએ. જો સરખા આવે તા કાંઇ કરવાનું નથી. જો એક વધે તે તેને ત્રણાની સંખ્યામાં ભેળવીએ ને જો એ વધે તેા એક ત્રિભુમાં ને એક ચેખૂણામાં ભેળવીએ, પછી તે ત્રણે રાશિને ચેાગુણા કરીએ-ચારે ગુણીએ. ચારે ગુણ્યા પછી વૃત્તમાં એક વિમાનેદ્રક ભેળવીએ કેમકે તે વૃત્ત છે. આ પ્રમાણે કરવાથી વૃત્ત, ગ્યુસ ને ચતુસ્રની ચાક્કસ સંખ્યા આવશે.
પ્રથમ સાધમે શાન વલયમાં પ્રસ્તટ તેર છે એટલે આવલિકા પણ ચારે દિશાએ તેર તેર છે. તેમાં પ્રથમની આવલિકામાં એકેક દિશાએ ૬૨-૬૨ ખીજીમાં ૬૧–૬૧, ત્રીજીમાં ૬૦-૬૦, ચેાથીમાં ૫૯-૫૯, પાંચમીમાં ૫૮–૧૮, છઠ્ઠીમાં ૫૭–૫૭, સાતમીમાં ૫૬-૫૬, આઠમીમાં ૫૫-૫૫, નવમીમાં ૫૪–૫૪, દશમીમાં ૫૩-૫૩, અગ્યારમીમાં પર–પર, ખારમીમાં ૫૧-૫૧ અને તેરમીમાં ૫૦-૫૦ વિમાને છે. એ તેરે રાશિને ત્રણવડે ભાંગતાં ૨૦-૨૦-૨૦-૧૯-૧૯-૧૯–૧૮ -૧૮–૧૮–૧૭-૧૭–૧૭–૧૬ આવે તે લબ્ધ આંકને ભેળા કરતાં ૨૩૮ થાય. એ ત્રણે રાશિમાં મૂકવા. ત્રણે ભાંગતાં બાકી ર–૧–૦-૨- ૦–૨–૧–૦-૨–૧–૦–૨ વધે એમાં ચાર એકડા છે ને પાંચ મગડા છે. તેમાંથી ચાર એકડા છે તે વ્યસ્ત્રમાં નાખીએ ને પાંચ અગડાના કુલ દશ થાય તેમાંથી ૫ વ્યસ્રમાં ને ૫ ચતુરસ્રમાં નાખીએ. એટલે વ્યસની રાશિ ૨૪૭ ની થાય. ચતુરસની ૨૪૩ ની થાય તે વૃત્તની રાશિ ૨૩૮ ની જ રહે, પછી ચારે દિશાએ તે પ્રમાણે હાવાથી તે ત્રણે રાશિને ચારવડે ગુણુવા અને વૃત્તમાં ૧૩ પ્રતરના મધ્યના ૧૩ વિમાને દ્રક ઉમેરવા એટલે વ્યસની રાશીમાં ૯૮૮, ચતુરસમાં ૯૭ર અને વૃત્તમાં ૯૬૫ આવે. કુલ મળીને ૨૯૨૫ વિમાના સામે શાનવલયે આવલિકાગત જાણવા.
સનત્કુમાર ને માહેન્દ્ર વલયમાં ૧૨ પ્રતર છે એટલે ચારે દિશાએ ખાર બાર આવલિકા છે. તેમાં પ્રથમ આવલિકામાં ૪૯, પીજીમાં ૪૮, ત્રીજીમાં ૪૭,--ચેાથીમાં