________________
દેવાધિકાર. ]
પાંચમા દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિ, રમે પ્રસ્તટે છ સાગરોપમને સાત બારીઆ ભાગ, બારમે પ્રસ્તટે સાત સાગરેપમ પૂરા ઉત્કૃષ્ટસ્થિતિ જાણવી. તે સમ, સમપ્રભ, પ્રભાસ, ભાસ્વર, વિમળ, કાંચનકુટ અને સનકુમારાવતં સકાદિ વિમાનમાં રહેલા દેવેની જાણવી. આ પ્રમાણે અન્ય સિદ્ધાંતોમાં પણ કહેલ છે. (અહીં ઉપરની મતલબને જ પાઠ છે.) જઘન્ય સ્થિતિ બધા પ્રસ્તટે બે સાગરોપમની જાણવી.
મહેન્દ્ર દેવકે બારે પ્રસ્તટે જઘન્ય ને ઉત્કૃષ્ટસ્થિતિ ઉપર પ્રમાણે જ જાણવી. પણ તે બધે સ્થાનકે સમષિકપણું કહેવું. ર૩–૨૪.
સનકુમાર ને માહે દેવલેકે ઉત્કૃષ્ટઆયુ સંબંધી યંત્ર. (૬)
૯
–
પ્રતર સાગરેપમ ભાગ
| ૧૨ ૧૨ / ૧૨ / ૧૨
?
૧૨ | ૧૨ | ૧૨ | ૧૨ | ૧૨ | ૧૨ ૧૨ | ૧૨
હવે બ્રહ્મદેવલેકે કરણવશથી પ્રાપ્ત થયેલી પ્રત્યેક પ્રસ્તટની સ્થિતિ કહે છે– सत्तयराइँ जहन्ना, पढमे पयरम्म बंभलोयस्स। .. उकोसा सत्तयरा, तिन्नि य छब्भाग निद्दिट्ठा ॥ २५ ॥ एवं तिगवुड्डीए, बीयाओ आरभित्तु भागहिं । करणं ता नेयत्वं, दस अयरा जाव छट्ठम्मि ॥ २६ ॥
શબ્દાર્થ બ્રહ્મદેવકના પ્રથમ પ્રતરે સાત સાગરોપમ જઘન્યસ્થિતિ જાણવી અને ઉત્કૃષ્ટસ્થિતિ સાત સાગરોપમ ને ત્રણ ષષાંશ ભાગની જાણવી. એ પ્રમાણે દરેક પ્રતરે ષષાંશી ત્રણ ભાગની વૃદ્ધિ બીજા પ્રતરથી કરતા જવી, જેથી છેલ્લા છઠ્ઠા પ્રતરે દશ સાગરેપમની ઉત્કૃષ્ટસ્થિતિ પ્રાપ્ત થાય.
ટીકાર્થ–બ્રાલક નામના ક૫માં પહેલે પ્રસ્તાટે જઘન્યસ્થિતિ સાત સાગરોપમની જાણવી. જે પૂર્વના દેવલોકમાં ઉત્કૃષ્ટી તે પછીના દેવલોકમાં જઘન્યસ્થિતિ જાણવી એમ કહેલું છે. પહેલે પ્રસ્તટે ઉત્કૃષ્ટી સાત સાગરેપમ ને છૂ સાગરોપમની સ્થિતિ જાણવી. તે આ પ્રમાણે-સનતકુમાર દેવકમાં ઉત્કૃષ્ટીસ્થિતિ સાત સાગરોપમની છે, બ્રહ્મદેવલોકમાં દશની છે, તેથી દશમાંથી સાત બાદ કરતાં ત્રણ