________________
સામાન્યાધિકાર. ]
કુળકોટીની સખ્યા,
૧૫
સાત ઉદક નિકાયમાં, સાત અગ્નિ નિકાયમાં તે સાત વાયુ નિકાયમાં. વનસ્પતિ નિકાયના એ પ્રકાર છે. પ્રત્યેક ને અન ંતકાય. તેમાં પ્રત્યેક વનસ્પતિ નિકાયમાં દશ લાખ અને અન ંતકાયરૂપ વનસ્પતિ નિકાયમાં ચાદ લાખ, વિકલેંદ્રિયમાં એટલે એ ઇંદ્રિય, ત્રદ્રિય ને ચારિદ્રિયમાં પ્રત્યેકે એ બે લાખ તે આ પ્રમાણે—એ લાખ એ ઇંદ્રિયમાં, એ લાખ ત્રીંદ્રિયમાં ને બે લાખ ચૌરિદ્રિયમાં તથા ચાર લાખ યાનિ નારકમાં, ચાર લાખ દેવમાં અને તિર્યં ચ પંચેન્દ્રિયમાં ચાર લાખ. તથા મનુષ્યમાં ચાદ લાખ ચેાનિ સમજવી. સ` મળીને ૮૪ લાખ જાણવી. (અહીં એસંસ્કૃત શ્લાક ઉપરના ભાવાવાળા જ છે. ) ૩૫૧-પર
હવે કુળ સંખ્યા કહેવાની છે. કુળ ચેાનિપ્રભવ ચેાનિમાંથી થતા કહેવાય છે. તે આ પ્રમાણે—એક ચેાનિમાં અનેક કુળ હાય છે. જેમ છાણુરૂપ ચેાનિમાં કૃમિકુળ, કીટકુળ અને વૃશ્ચિકકુળ વગેરે હાય છે. એકેક જીવરાશિમાં કેટલી કુળકાટ છે તે કહે છે:-~~
बारस सत्तय तिन्निय, सत्त य कुलकोडिसयसहस्साइं । नेया पुढविद्गागणिवाऊणं चैव परिसंखा ॥ ३५३ ॥ कुलकोडिसयसहस्सा. सत्तट्ठ य नव य अट्ठवीसं च । इंदियतेइंदियचउरिंदिअहरियकायाणं ॥ ३५४ ॥ अद्धतेरस वारस, दस दस नव चेव सयसहस्साइं । जलयरपरिकच उप्पयउरभुअसप्पाण कुलसंखा ॥ ३५५ ॥ छवीसा पणवीसा, सुरनेरइआण सयसहस्साइं । बारस य सहस्साई, कुलकोडीणं मणुस्साणं ॥ ३५६ ॥ एगा कोडाकोडी सत्ताणउइ भवे सयसहस्साइं । पन्नासं च सहस्सा, कुलकोडीणं मुणेयव्वा ॥ ३५७ ॥
ટીકા :—પૃથિવી, ઉદક, અગ્નિ ને વાયુના કુલાની સ ંખ્યા યથાક્રમ આ પ્રમાણે જાણવી. પૃથિવી નિકાયમાં ખાર લાખ, ઉદક નિકાયમાં સાત લાખ, અગ્નિ નિકાયમાં ત્રણ લાખ અને વાયુ નિકાયમાં સાત લાખ.