________________
૭૩
દેવાધિકાર.]. જતિષ્કના વિમાનને વહન કરનાર. માટે પિતાને શ્રેષ્ઠ માનતા સતા હર્ષથી ભરપૂરપણે સતત વહનશીલ એવા ચંદ્રાદિના વિમાનની નીચે રહીને કેટલાક સિંહના રૂપ, કેટલાક હાથીને રૂપ, કેટલાક વૃષભના રૂપ ને કેટલાક અશ્વના રૂપ કરીને તે વિમાનેને વહન કરે છે, તે આ પ્રમાણે
જેમ અહીં કઈ તથાવિધ આભિયોગ્ય નામકર્મના ઉપભેગના ભાજન એવા સેવકો (દાસ) સમાન જાતિવાળા અથવા હીનજાતિવાળા, પિતાના પૂર્વ– પરિચિત મનુષ્યને અમે આ આપણું સુપ્રસિદ્ધ નાયકના (સ્વામીના) માનીતા સેવકે છીએ એવી પોતાની સ્ક્રીતિ (મોટા) બતાવવા માટે બધા સ્વાચિત એવું કાર્ય પ્રમુદિત ચિત્તે કરે છે, તેમ ચંદ્રાદિના આભિગિક દે તેવા પ્રકારના આભિગ્ય નામકર્મના ઉપગના ભાજન હતા સતા સમાન જાતિવાળા અથવા હીનજાતિવાળા બીજા દેવને પિતાનું મહત્વ બતાવવા માટે “જુઓ! અમે કેવા સમૃદ્ધ છીએ કે જેથી સકળલોકપ્રસિદ્ધ એવા ચંદ્રાદિકના વિમાનોનું વહન કરીએ છીએ.” આમ કહેતા સતા પિતાના આત્માને બહુ માનતા સતા ઉપર ગાથામાં કહેલી સંખ્યા પ્રમાણે ચંદ્રાદિકના વિમાનને વહન કરે છે. તત્વાર્થભાષ્યકાર કહે છે કે આ જ્યોતિષ્કના વિમાને સ્થિતિએ પ્રસક્ત અવસ્થિત ગતિવાળા છે છતાં પોતાની અદ્ધિ વિશેષ દેખાડવા માટે તેના આભિગિક દે નિત્ય ગતિમાં આનંદ પામતા સતા ચંદ્રાદિના વિમાનને વહન કરે છે. તેની સંખ્યા આ પ્રમાણે ચંદ્ર ને સૂર્યના વિમાનને સોળ સોળ હજાર દે, ગ્રહના વિમાનને આઠ આઠ હજાર દેવે, નક્ષત્રના વિમાનને ચાર ચાર હજાર દેવ અને તારાના વિમાનને બે બે હજાર દેવો વહન કરે છે. ૧૦૭
આ વાતને જ સ્પષ્ટ કરતા સતા કહે છે કે – ससिरविणो य विमाणा, वहंति देवाण सोलस सहस्सा । गहरिकतारगाणं, अट्ठ चउकं दुगं चेव ॥ १०८ ॥
અર્થ સુગમ છે. ઉપર લખાઈ ગયેલ છે. ૧૦૮ હવે કેવાં રૂપ ધારણ કરીને દેવે કયાં રહ્યા સતા વહન કરે છે તે કહે છે – पुरओ वहति सीहा, दाहिणओ कुंजरा महाकाया ॥
पञ्चच्छिमेण वसहा, तुरगा पुण उत्तरे पासे ॥ १०९ ॥ ૧૦ -