________________
સામાન્યાધિકાર. ]
સિદ્ધ થતા જીવેાની સંખ્યા વિશેષ,
૨૦૯
તથા પ્રત્યેક સમયે તેત્રીશથી માંડીને યાવત્ ૪૮ સુધી સિધ્ધે તેા નિરંતર સાત સમય સુધી સિધ્ધે પછી જરૂર એક સમયાદિ અંતર પડે.
તથા પ્રત્યેક સમયે ૪૯ થી માંડીને ૬૦ સુધી નિરંતર સિધ્ધે તે છ સમય સુધી સિધ્ધે પછી અવશ્ય સમયાદિનુ અંતર પડે.
તથા પ્રત્યેક સમયે ૬૧ થી માંડીને ૭૨ સુધી નિરંતર સિધ્ધે તેા પાંચ સમય સુધી સિધ્ધે પછી જરૂર સમયાદિનુ અંતર પડે.
તથા પ્રત્યેક સમયે ૭૩ થી માંડીને ૮૦ સુધી નિરંતર સિધ્ધે તા ચાર સમય સુધી સિધ્ધે પછી અવશ્ય સમયાદિનું અંતર પડે.
તથા પ્રત્યેક સમયે ૮૧ થી માંડીને ૯૬ સુધી નિરંતર સિધ્ધ તા ત્રણ સમય સુધી સિધ્ધે પછી અવશ્ય સમયાદિનું અંતર પડે.
માંડીને ૧૦૨ સુધી નિરંતર સિધ્ધે તે એ સમય સિધ્ધ પછી જરૂર સમયાદિનુ અંતર પડે.
તથા પ્રત્યેક સમયે ૯૭ થી
તથા એક સમયે ૧૦૩ થી માંડીને ૧૦૮ સુધી સિધ્ધે તે એક સમય જ સિધ્ધે પછી જરૂર સમયાદિનું અંતર પડે. (આ અર્થના સંગ્રહુ કરનારી એક ગાથા અહીં છે તેમાં વિશેષાર્થ ન હેાવાથી અમે લખી નથી. )
આ સંબંધમાં વિશેષા પ્રતિપાદક પ્રક્ષેપ ગાથાઓ જ છે તેના અર્થ આ પ્રમાણે છે.—એક સમયે સ્રીએ ઉત્કૃષ્ટ ૨૦ સિદ્ધે, પુરૂષા ૧૦૮ સિધ્ધે અને નપુ’સકવેદી ૧૦ સિધ્ધ. એ સખ્યાથી વધારે કદાપિ સિધ્ધે નહીં. ઉત્કૃષ્ટા ગૃહિલિંગે એક સમયે ૪ સિધે. અન્ય લિંગે ૧૦ સિધ્ધે અને સ્વલિંગે ઉત્કૃષ્ટા એક સમયે ૧૦૮ સિધ્ધ. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ઉત્કૃષ્ટા એક સમયે એ સિધ્ધ, જઘન્ય અવગાહનાવાળા ચાર સિધ્ધે અને મધ્યમ અવગાહનાવાળા એક સમયે ૧૦૮ સિધ્ધે. તેમાં જઘન્ય અવગાહના બે હાથપ્રમાણ જાણવી. ઉત્કૃષ્ટ અવગાહના ૫૨૫ ધનુષ્ય પ્રમાણુ જાણવી અને તે મરૂદેવી માતાના સમય માટે સમજવી. મરૂદેવી માતાનું શરીરપ્રમાણુ આદેશાન્તરે નાભિકુલકર તુલ્ય પરપ ધનુષ્યપ્રમાણુ સમજવું. શ્રીસિદ્ધપ્રાભૂત ટીકામાં એ જ પ્રમાણે કહેલ છે. સિદ્ધપ્રાભૂત સૂત્રમાં કહ્યું છે કે‘જઘન્ય અવગાહના બે હાથની જાણવી. ઉત્કૃષ્ટ અવગાહના પાંચસેા ધનુષ્યપ્રમાણધનુષ્યપૃથત્વે અધિક જાણવી.’ અહિં પૃથ શબ્દ અહુત્વ વાચી છે. અહિં ખડુત્વ ૨૫ ધનુષ્ય રૂપ સમજવું. સિદ્ધપ્રાભૂતની ટીકામાં તે પ્રમાણે વ્યાખ્યાન કરેલ છે.
२७