________________
પર
શ્રી બૃહત્સંગ્રહણિ સટીકનું ભાષાંતર.
[ દેવાધિકાર.
સમજવું. એટલે જદ્વીપમાં રહેલા ચદ્ર ને સૂર્યનું સામસ્ત્યપણે મડળક્ષેત્રનુ પ્રમાણ ૫૧૦ યાજન અને ચેાજન સમજવું. ૭૦
હવે ચંદ્ર ને સૂર્ય જ મૂઠ્ઠીપની અંદર કેટલા ચેાજન આવે છે ? અને લવણુસમુદ્રમાં કેટલા યેાજન જાય છે? તે કહે છે—
पविसेइ य उयहिम्मी, तिन्नेव सयाई तीसअहियाई । असियं च जोयणसयं, जंबुद्दीवम्मि पविसेइ ॥ ७१ ॥
અઃ—લવણુસમુદ્રમાં ૩૩૦ ચેાજન પ્રવેશ કરે છે–જાય છે અને જ બુદ્વીપમાં ૧૮૦ યાજન પ્રવેશ કરે છે-આવે છે. (લવણુસમુદ્રમાં ૪૬ વધારે સમજવાના છે.)
ટીકા :—ચદ્ર અથવા સૂક્ષ્મ લવણુસમુદ્રમાં ૩૩૦ ચેાજન પ્રવેશ કરે છે અર્થાત્ સર્વ ખાદ્ય મંડળ લવણુસમુદ્રમાં ૩૩૦ યેાજન સુધી છે એટલે ત્યાં સુધી સૂર્ય ને ચદ્ર પરિભ્રમણ કરે છે. તથા ૧૮૦ ચેાજન જ બૂઢીપમાં પ્રવેશ કરે છે. અર્થાત્ જ દ્વીપમાં ૧૮૦ ચેાજન પ્રવેશ કરીને સર્વ અભ્યંતર મંડળે પરિભ્રમણ કરે છે–ચાર ચરે છે. સૂર્યના પેાતાના બિમ્બ (વિમાન ) પ્રમાણુ વિષ્ણુભવાળા ૧૮૪ મડળેા છે. દરેક મંડળનું આંતરૂ એ યેાજન પ્રમાણ છે, એના ૧૮૩ આંતરા છે. ચંદ્રના પેાતાના બિમ્બ ( વિમાન ) પ્રમાણ મંડળ ૧૫ છે, તેના ૧૪ આંતરા છે. તે દરેક આંતરૂં ૩૫ યાજન ને ત્રીશ એકસઠીયા ભાગ તથા એક એકસડીઆ ભાગના સાત ભાગ કરીએ એવા ચાર ભાગ (૩૫ ૧ ૪ )નું છે. શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિમાં આ પ્રમાણે જ કહેલ છે. ( તે માગધી પાઠ અહીં લખેલ નથી.) આ જ અર્થની પ્રતિપાદન કરનારી શાસ્ત્રાંતરની ૪ ગાથાઓ છે તે ટીકામાં લખી છે. તેમાં કાંઇપણ વિશેષ ન હાવાથી અહીં લખેલ નથી.
૧૮૪ મંડળેા પૈકી ૬૫ મડળા જમૂદ્રીપમાં છે ને ૧૧૯ લવણુસમુદ્રમાં છે. શ્રી જમુદ્દીપપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે- હે ભગવંત ! જ બુદ્વીપમાં કેટલા ચેાજન અવગાહીને કેટલા મંડળેા રહેલા છે ?’ ‘હે ગાતમ ! જ અદ્વીપમાં ૧૮૦ યાજન અવગાહીને ૬૫ મંડળેા રહેલા છે.' અહીં વૃદ્ધવાદ આ પ્રમાણે છે કે–‘ મેરૂની પૂર્વે નિષધપર્વતની ઉપર ૬૩ મંડળેા રહેલા છે અને એ મંડળ હિરવર્ષની જીવા ઉપર રહેલા છે. મેરૂની પશ્ચિમે નીલપર્વતની ઉપર ૬૩ મંડળેા રહેલા છે અને એ મડળ રમ્યક્ષેત્રની જીવા ઉપર રહેલા છે.” તથા ‘ હે ભગવંત ! લવણુસમુદ્રમાં કેટલા યેાજન અવગાહીને કેટલા મંડળ રહેલા છે ? ? હૈગાતમ !