________________
દેવાધિકાર.]
હી
લાંતક દેવકના દેવાની ઉત્કૃષ્ટસ્થિતિ. चउरुत्तरिया बुढी, बीयाओ आरभित्तु भागेहि । करणं ता नेयत्वं, चोदस अयराइं पंचमए ॥ २८ ॥
શબ્દાર્થ–લાંતક દેવલોકના પ્રથમ પ્રસ્તટે જઘન્ય સ્થિતિ ૧૦ સાગરોયમની અને ઉત્કૃષ્ટી ૧૦ સાગરોપમ ને શું સાગરોપમની જાણવી. આ પ્રમાણે બીજા પ્રતરથી ચાર ચાર ભાગની વૃદ્ધિ કરવી તે કરણ ત્યાં સુધી જાણવું કે જેથી પાંચમે પ્રસ્તટે ચેદ સાગરોપમની સ્થિતિ આવે.
ટીકાથ–લાંતક દેવલોક સંબંધી પહેલા પ્રસ્તટે દશ સાગરોપમની જશેન્યસ્થિતિ જાણવી. ઉત્કૃષ્ટી દશ સાગરેપમ ને પંચમાંશી ચાર ભાગની જાણવી, તે આ પ્રમાણે-બ્રહ્મલોકમાં ઉત્કૃષ્ટસ્થિતિ દશ સાગરોપમની છે. લાંતકે ૧૪ સાગરોપમની છે, તેથી ચૌદમાંથી દશ બાદ કરતાં ૪ રહે. લાંતકલ્પમાં પ્રસ્ત પાંચ છે તેથી ચારને પાંચે ભાંગીએ, ભાગ ન ચાલવાથી પંચમાંશી ચાર ભાગ આવે, તેને પહેલા પ્રસ્તટ માટે એકે ગુણતાં ચાર જ આવે, તેને પાછલા દશ સારોપમમાં ઉમેરતાં પહેલે પ્રસ્તટે ૧૦ સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિ આવે. બીજા પ્રસ્તટ માટે ચારને બેવડે ગુણતાં આઠ આવે તેને પાંચવડે ભાંગતાં ૧૩ આવે તેમાં દશ ઉમેરતાં બીજે પ્રસ્તકે ૧૧૩ સાગરોપમ આવે. આ પ્રમાણે ત્રીજા પ્રતટ વિગેરેમાં ભાવના કરવી. ત્રીજા પ્રસ્તટે ૧૨૩ સાગરોપમ આવે. ચોથા પ્રસ્તટે ૧૩ સાગરોપમ આવે, પાંચમા પ્રસ્તટે ચાદ સાગરેપમ પૂર્ણ સ્થિતિ આવે. આ પ્રમાણે દરેક પ્રસ્તટે ચાર ચાર ભાગ બીજા પ્રસ્તટથી આર. ભીને વધારતા જવાથી પાંચમે પ્રસ્તટે ચૌદ સાગરોપમ પરિપૂર્ણ થાય છે. જઘન્ય તે દરેક પ્રસ્તટે દશ સાગરોપમની જ જાણવી. ૨૭–૨૮.
હવે મહાશુક્ર દેવલેકે કરણવશ લબ્ધ એવી પ્રતિપ્રસ્તટ સ્થિતિ કહે છે – चोद्दस अयर जहन्ना, पढमे पयरम्मि ठिई महासुक्के । ते चेव य उक्कोसा, तिन्नि य चउभाग अन्ने उ ॥२९॥ एवं तिगवुड्डीए, बिइयाओ आरभित्तु भागेहिं । करणं ता नेयत्वं, सतरस अयरा चउत्थम्मि ॥ ३०॥
શબ્દાર્થ-મહાશક દેવલેકમાં પ્રથમ પ્રસ્ત જઘન્ય સ્થિતિ સૈદ સાગરોપમની અને ઉત્કૃષ્ટસ્થિતિ ચિદ સાગરોપમ ઉપર ? સાગરોપમની