________________
૧૦૬
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [દેવાધિકાર. | વિજયાદિ ચાર વિમાનમાં-વિજય, વૈજયંત, જયંત ને અપરાજિતમાં ઉત્કૃષ્ટ ઉપપાતવિરહકાળ પપમના અસંખ્યાતમા ભાગને જાણ અને સર્વાર્થસિદ્ધમાં ઉત્કૃષ્ટ ઉપપાતવિરહકાળ પલ્યોપમના સંખ્યાતમા ભાગને જાણવો. આ હકીક્ત ઉપલક્ષણથી જાણવી, પરંતુ તે અનાર્થ નથી; કારણ કે શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં એ પ્રમાણે કથન છે. (અહીં ટીકામાં પ્રજ્ઞાપના સૂત્રને પાઠ છે તે ઉપરની મતલબને જ હોવાથી અમે અહીં લખેલ નથી.)
સનકુમારથી આરંભીને સર્વાર્થસિદ્ધ સુધી સર્વમાં જઘન્ય ઉપ પાતવિરહકાળ એક સમયને જાણ. ૧૫૪
હવે ઉપપાતવિરહકાળને ઉપસંહાર કરીને ઉદ્વર્તના વિરહકાળ કહે છે – उववायविरहकालो, इय एसो वण्णिओ अ देवेसुं । उध्वट्टणा वि एवं, सव्वेसि होइ विन्नेया॥ १५५ ॥
ટીકાર્ય–આ પ્રમાણે દેવોને ઉપપાતવિરહકાળ કહો. તે જ પ્રમાણે સર્વ સ્થાનમાં ઉદ્વર્તનાવિરહકાળ પણ સમજી લેવો. તે આ પ્રમાણે ભવનવાસી, વ્યંતર, તિષ્ક ને સમે શાન ક૫માં ૨૪ મુહૂર્તને, સનસ્કુમારમાં નવ દિવસ ને ૨૦ મુહૂર્તને, માહેંદ્રમાં ૧૨ દિવસ ને ૧૦ મુહૂર્તને, બ્રહ્મલોકમાં ૨૨ દિવસને, લાંતકમાં ૪૫ દિવસને, મહાશુકમાં ૮૦ દિવસનો, સહસ્ત્રારમાં ૧૦૦ દિવસનો, આકૃત-પ્રાકૃતમાં સંખ્યાતા માસનો, આરણÚતમાં સંખ્યાતા વર્ષને, અધસ્તન રૈવેયકત્રિકમાં સંખ્યાતા સો વર્ષને, મધ્યમ રૈવેયકત્રિકમાં સ ખ્યાતા હજાર વર્ષનો. ઉપરિતન ગ્રેવેયકત્રિકમાં સંખ્યાતા લાખ વર્ષને, ચાર અનુત્તરવિમાનમાં પલેપમના અસંખ્યાતમા ભાગને ને સવાર્થસિદ્ધમાં ૫પમના સંખ્યાતમા ભાગને ઉત્કૃષ્ટ ઉદ્વર્તનાવિરહકાળ સમજ અને એ સર્વમાં જઘન્ય વિરહકાળ એક સમયને જાણ. ૧૫૫
ઉપર પ્રમાણે દેવોને ઉપપાત ને ઉદ્વર્તનનો વિરહકાળ કહ્યો, હવે તેની જ ઉ૫પાત અને ઉદ્વર્તનને આશ્રીને સંખ્યા કહે છે – . एको व दो व तिन्नि व, संखमसंखा व एगसमएणं ।
उववजंतेवइया, उबटुंता वि एमेव ॥१५६ ॥ ટીકાર્થ—ભવનપતિથી માંડીને સહસ્ત્રાર દેવલોક સુધી દરેકમાં દરેક સમયે