________________
ઉપર
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [નરકાધિકાર. હવે ઉપર પ્રમાણે પ્રક્ષેપ કરવાથી ઘનોદધિના વલયનું પરિમાણ દરેક પૃથ્વીએ જે થાય તે કહે છે:
छच्चतिभागा पउणा, य पंच वलयाण जोअणपमाणं । एगं बारस भागा, सत्त कमा बीयपुढवीए ॥ २४६ ॥
ટીકાથ–બીજી શરામભા પૃથિવીમાં ઘનોદધિ વિગેરે વલયનું પરિમાણ ઉપર પ્રમાણે પ્રક્ષેપ કરવાથી આ પ્રમાણે થાય-ઘનેદધિના વલયનું પરિમાણુ ૬ જન, ઘનવાતના વલયનું પરિમાણ પણ પાંચ જન અને તનુવાતના વલયનું પરિમાણ એક જન ને જ જન થાય. અર્થાત એકંદર બે ગાઉ અને એક ગાઉના બે ત્રીજા ભાગ વધે. કુલ ૧૨ જન ૨૩ ગાઉ થાય. ૨૪૬
जोअणसत्ततिभागूण पंच एगं च वलयपरिमाणं । बारस भागा अट्ठउ, तइआए नहक्कम नेयं ॥ २४७ ॥
ટીકાર્ય–ત્રીજી વાલુકાપ્રભા પૃથિવીમાં ત્રણ વલયનું પરિમાણ આ પ્રમાણે સમજવું. ઘોદધિનું વલય હું જન, ઘનવાતનું વલય પાંચ યોજન અને તનુવાતનું વલય એક યાજન ને ૨ યજન સમજવું. કુલ ૧૩ જન ૧ ગાઉ જાણવું. ૨૪૭
सत्त सवाया पंच उ, पउणा दो जोयणा चउत्थीए । घणउदहिमाइआणं, वलयाणमाणमेयं तु ॥ २४८॥
ટીકાર્થ –ચેથી પંકપ્રભા પૃથિવીએ ઘોદધિ વિગેરેના વલયનું પરિ માણુ આ પ્રમાણે સમજવું-ઘનોદધિના વલયનું વિધ્વંભ પરિમાણ પરિપૂર્ણ સાત જનનું, ઘનવાતના વલયનું સવાપાંચ યોજન અને તનુવાતનું પોણાબે જન કુલ ચૌદ જન જાણવું. ૨૪૮
सतिभाग सत्त तह, अद्धछट्ठवलयाण माणमेयं तु । जोअणमेगं बारस, भागा दस पंचमाए तहा ॥ २४९ ॥
ટકાથ–પાંચમી ધૂમપ્રભા સંબંધી ત્રણ વલયનું પરિમાણ અર્થાત્ વિષ્ક્રભનું માન આ પ્રમાણે-ઘને દધિના વલયનું માન સાત જન ને -