________________
દેવાધિકાર. ]
ગંધના પુગા વિષે.
૧૩૭
આગળ ગયા સતા ઘ્રાણે ંદ્રિયના વિષયભૂત થતા નથી. અહીંથી જે ગન્ધપુગળા ઉપર જાય છે તે અપાન્તરાળે રહેલા અન્ય પુદ્ગળાને વાસિત કરે છે. તે વાસિત પુદ્ગળા ઉંચે જઈને વળી ત્યાં રહેલા પુદ્ગળાને વાસિત કરે છે. એમ નિરન્તર ઉપર જતા ગન્ધપુર્છાળા ખીજા પુદ્ગળાને વાસિત કરે છે. આ પ્રમાણે અન્યાન્ય વાસિત પુગળામાં ચારશે-પાંચશે યાજન સુધી ગંધના સંભવ છે. તેમાં પણ જ્યારે મનુષ્યક્ષેત્રમાં મનુષ્યા વધારે હાય છે ત્યારે મૃત કલેવી મનુષ્ય ને તિર્યંચાના ઘણા હોય છે ત્યારે પાંચશે. યાજન સુધી ગંધના સંભવ સમજવા અને અન્ય કાળે ચારશે ચેાજન સુધી સમજવા.
• इति बृहत्संग्रहिण्यां देवाधिकारः