________________
Co
આ ઝS
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [દેવાધિકાર. अट्ठसए य असीए, चंदो नव चेव होइ उवरितलो । जोअणसयं दहुत्तर-बाहल्लं जोइसस्स भवे ॥ १०२ ॥
અર્થ:–આઠ સે ને એંશી પેજને ચંદ્ર સમજો અને ૯૦૦ પેજને ઉપરિતળ સમજવું. આ પ્રમાણે ૧૧૦ યજન બાહમાં તિષ્ક છે.
ટીકાથ–સરખા ધરણિતળથી ઉપર એંશી અધિક આઠ સો જન જઈએ ત્યારે (૮૮૦ પેજને) ચંદ્રનું વિમાન છે. નવસે જન પૂર્ણ જઈએ ત્યારે ઉપરિતળ એટલે સર્વોપરિતન તિષ્ક વિમાનનું પ્રતર આવે છે. આ પ્રમાણે હોવાથી તિષ્યનું ઉંચપણનું બાહુલ્ય (જાડાઈ) ૧૧. લેજનનું થાય છે. તે આ પ્રમાણે–સાત સે નેવું ભેજને તિષ્ક વિમાનનું નીચેનું તળ છે અને પરિપૂર્ણ ૯૦૦ પેજને તેનું ઉપરિતળ છે. એટલે તેનું અંતર ૧૧૦ એજન પ્રમાણ છે. - અહીં કેઈક જિનમતાવલંબી તારા, સૂર્ય, ગ્રહ, ચંદ્રને નક્ષત્રોનું અવસ્થાન આ પ્રમાણે કહે છે. પૃથ્વીતળથી ૭૦ જન ઉંચે જઈએ ત્યારે સર્વથી નીચે નભસ્તળમાં તારાના વિમાને રહેલા છે. તારાના પટલથી દશ યોજન જઈએ ત્યારે સૂર્યનું વિમાન છે. તેનાથી ૮૦ જન ઉપર જઈએ ત્યારે ચંદ્રનું વિમાન છે. ત્યાંથી ૪ જન જઈએ ત્યારે નક્ષત્રોનું પટલ છે. ત્યાંથી ૪ પેજને બુધનું પટલ છે. ત્યાંથી ત્રણ ત્રણ યોજને શુક્રનું, ગુરૂનું, ભામનું (મંગળનું) અને મંદસંજ્ઞાવાળાનું (શનિનું) પટલ અનુક્રમે રહેલ છે. એ પ્રમાણે ગણતાં ૧૦-૮૦-૪-૪-૩-૩-૩-૩ મળીને કુલ ૧૧૦ એજન થાય છે. ગંધહસ્તિસૂરિ સૂર્યની નીચે મંગળ ચાર ચરે છે એમ કહે છે. હરિભદ્રસૂરિ તિષ્કના નીચેના તળે ભરણિ વિગેરે નક્ષત્રો અને ઉપરને તળે સ્વાતિ વિગેરે નક્ષત્રો છે એમ કહે છે. તેમની કરેલી આ સંગ્રહણિની વૃત્તિમાં આ પ્રમાણે કહેલ છે—સત્તfટું
- अणसएहिं उपि हिडिल्लो होइ तलो त्ति, भरणिमाइ जोइसपयरो भवतीत्यर्थः। તથતિના સ્વાત્યુત્તરે તિરાં પ્રતા તિા ( અર્થ ઉપર આવી ગયો છે) આ બાબતમાં તત્ત્વ કેવળી જાણે. ૧૦૨
હવે કયા નક્ષત્ર કેમ ભમે છે? તે કહે છે – सव्वभितरभीई, मूलो पुण सव्वबाहिरो भमइ । सब्बोवरिं च साई, भरणी पुण सव्वहिटिमिया ॥ १०३ ॥