________________
દેવાધિકાર. ]
વૃત્ત, વ્યસ્ત્ર તે ચતુરસ્ત્ર સંખ્યાનું કર.
૪૬, પાંચમીમાં ૪૫, ઠ્ઠીમાં ૪૪, સાતમીમાં ૪૩, આઠમીમાં ૪૨, નવમીમાં ૪૧, દશમીમાં ૪૦, અગ્યારમીમાં ૩૯ ને ખારમીમાં ૩૮ છે. એ રાશિને ત્રણવડે ભાંગતાં ૧૬-૧૬-૧૫-૧૫-૧૫-૧૪-૧૪-૧૪-૧૩–૧૩–૧૩–૧ર આવે. તેના સરવાળા કરતાં ૧૭૦ થાય. ત્રણે ભાંગતાં વધેલ રાશિ૧-૦–૨–૧–૦–૨–૧–૦–૨–૧–૦–૨ આ પ્રમાણે છે. તેમાં ચાર એકડા છે ને ચાર બગડા છે. ચાર એકડા વ્યસ્રમાં નાખવા. ચાર બગડાના ૮ થાય. તેમાંથી ૪ ગ્યસ્રમાં ને ૪ ચતુરસમાં નાખવા એટલે કુલ વ્યસ ૧૭૮ ને ચતુરસ ૧૭૪ થાય. વૃત્ત ૧૭૦ જ રહે તે ત્રણે રાશિને ચારે દિશાએ તે પ્રમાણે હેાવાથી ચારગુણા કરીએ ને ચારણુણા કરતાં જે રાશિ આવે તેમાં વૃત્તમાં ૧૨ વિમાને દ્રક વૃત્ત હાવાથી ભેળવીએ એટલે એક ંદર ૭૧૨ વ્યસ, ૬૯૬ ચતુરસ ને ૬૯૨ વૃત્ત આવે એને એકદર કરતાં ૨૧૦૦ થાય એટલા સનત્કુમાર–માહે ધ્રૂવલયમાં આવલિકાગત વિમાને જાણવા.
62
૩૪,
બ્રાલેાકે છ પ્રસ્તટ છે એટલે ચારે દિશાએ આવલિકાઓ પણ છે છે જાણવી. તેમાં પ્રથમ આવૃલિકામાં ૩૭, બીજીમાં ૩૬, ત્રીજીમાં ૩૫, ચેાથીમાં પાંચમીમાં ૩૩ ને છઠ્ઠીમાં ૩૨ જાણવા. તેને ત્રણવડે ભાંગતા ૧૨–૧૨– ૧૧-૧૧-૧૧-૧૦ આવે તેના સરવાળા કરતાં ૬૭ થાય. તેને ત્રણે રાશિમાં મૂકવા. ત્રણે ભાંગતાં ૧–૦-૨-૧-૦–૨ વધે તેમાં એ એકડા છે તેને ત્ર્યસમાં ઉમેરવા ને એ અગડા છે તેના કુલ ૪ થાય તેમાંથી ૨ ચક્રમાં ને ૨ ચતુરસમાં ઉમેરવા એટલે ૭૧ વ્યસ્ર, ૬૯ ચતુસ્ર ને ૬૭ વૃત્ત થાય. તે પ્રમાણે ચારે દિશાએ હાવાથી ચાગુણા કરવા ને ચાગુણા કરતાં જે આંક આવે તેમાં વૃત્તમાં ૬ પ્રતરના ૬ વિમાનેદ્રક ઉમેરવા. એ પ્રમાણે કરતાં ૨૮૪ વ્યસ, ૨૭૬ ચતુરસ ને ૨૭૪ વૃત્ત એકદર ૮૩૪ શ્રેણિગત વિમાના બ્રહ્મàાકે જાણવા.
લાંતક કેપે પ્રસ્તટ ૫ હાવાથી આવલિકા ૫ સમજવી. તેમાં પહેલી આવળિમાં ૩૧, ખીજીમાં ૩૦, ત્રીજીમાં ૨૯, ચેાથીમાં ૨૮, ને પાંચમીમાં ૨૭ જાણવા. તેને ત્રણે ભાંગતા ૧૦-૧૦-૯-૯-૯ આવે. કુલ ૪૭ થાય. એ પ્રમાણે ત્રણ રાશિ સ્થાપવી. ત્રણે ભાંગતા ૧–૦-૨-૧-૦ વધે. તેમાં એ એકડા છે તે ત્ર્યસમાં ઉમેરવા ને એક બગડા છે તેના બેમાંથી ૧ ગ્યુસમાં ૧ ચતુરસ્રમાં ઉમેરવા: એટલે કુલ ૫૦ વ્યસ, ૪૮ ચતુરસ ને ૪૭ વૃત્ત થાય તેને ચારવડે ગુણુતાં ૨૦૦ ચસ ૧૯૨ ચતુસ્ર અને વૃત્ત ૧૮૮ તેમાં વિમાનેદ્રક ૫ ભેળવતાં ૧૯૩ થાય. એકંદર ૫૮૫ ૭ દેવલાકે આવલિકાગત વિમાન જાણવા.
સાતમા મહાશુક્ર પે ચાર પ્રસ્તટ છે. એટલે આવલિકા પણુ ચાર