Book Title: Bruhat Sangrahani
Author(s): Jinbhadra Gani
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 262
________________ (૯), સમુદ્રમાં સર્વ બાહ્ય મંડળે ૩૩૦ એજન જાય છે અને પશ્ચિમ બાજુએ પણ લવણસમુદ્રમાં તે જ પ્રમાણે ૩૩૦ જન જાય છે. બન્ને બાજુના મળી ૬૬૦ ચોજન થાય તે લાખ યોજનમાં ભેળવવાથી ૧૦૦૬૬૦ યેાજન પરસ્પર બે સૂર્યનું તેમજ બે ચંદ્રનું આત્યંતર આંતરૂં થાય છે. ચંદ્રના ૧૫ માંડલા છે, તેને માંડલાના પ્રમાણભૂત ૫૬ ભાગે ગુણીએ ત્યારે ૮૪૦ આવે. તેને ૬૧વડે ભાંગતાં ભાગમાં ૧૩ આવે. બાકી એકસઠીયા ૪૭ અંશ શેષ રહે. હવે ચારક્ષેત્રમાંથી એટલે ૫૧૦ જન ભાગમાંથી ૧૩ એજન ફેર ભાગ બાદ કરીએ ત્યારે ૪૯૭ જન [ ભાગ બાકી વધે. તેને ૧૪ આંતરાવડે ભાગીએ ત્યારે ૩૫ જન આપે, ઉપરાંત ભાગ રહે. તેના અંશ કરવા માટે ૬૧ વડે ગુણતાં ૪ર૭ થાય. તેમાં ઉપરનો વધેલે ૧ અંશ ભેળવવાથી ૪૨૮ થાય. તેને ૧૪ વડે ભાંગતાં ૩૦ અંશ આવે બાકી ૮ વધે. તેને ૭ વડે ગુણતાં પ૬ થાય. તેને ૧૪ વડે ભાગીએ તો ભાગમાં સાતીયા ચાર ભાગ આવે. આટલું ચંદ્રના દરેક માંડલાનું અંતર એક બાજુનું છે, તેને બમણું કરતાં યેાજન ૭૦-૬૦ ભાગ અને ૮ અંશ થાય, હવે ૮ અંશમાંથી ૭ અંશને ૧ ભાગ ૬૦ ભાગમાં નાંખવાથી ૬૧ ભાગ થાય તે એક જન રૂપ હોવાથી ૭૧ યેજન થાય અને ઉપર સાતી ૧ અંશ રહે. એક ચંદ્રનું પ૬ ભાગનું માંડલાનું પ્રમાણ બીજા ચંદ્રનું પણ ૫૬ ભાગનું બન્ને મેળવતાં ૧૧૨ ભાગ થાય. તેને ૬૧ વડે ભાગતાં ૧ યોજન ને ૫૧ ભાગ વધે. તે ૧ જન ઉપરના ૭૧માં નાંખવાથી ૭ર એજન અને ૨ ભાગ તથા અંશ. આટલી ચંદ્રના માંડલે માંડલે વિષ્કમાં વૃદ્ધિ જાણવી. સૂર્યને માંડલા ૧૮૪ છે. એક સૂર્યના માંડલાનું પ્રમાણ Ê ભાગનું છે તેમ જ બીજા સૂર્યના મંડળનું પણ પ્રમાણુ ભાગનું છે. હવે ૧૮૪ ને ૪૮ વડે ગુણવા તે ૮૮૩ર આવે તેને ૬૧ વડે ભાગતાં ૧૪ જન ભાગ વધે. હવે ચારક્ષેત્રના ૧૧૦ એજન ૩૬ ભાગ છે તેમાંથી ૧૪૪ જનને ૩૬ ભાગ બાદ કરીએ ત્યારે ૩૬૬ જન રહે. તેને ૧૮૩ આંતરવડે ભાગ દેતાં ભાગમાં ૨ યોજન આવે. તેમ જ બીજી દિશાના તે જ પ્રમાણે ૨ પેજન આવે. કુલ ૪ જન થાય. હવે બે સૂર્યનું જે ૪૮-૪૮ ભાગનું માંડલું છે તે બન્ને મેળવતાં ૯૬ થાય તેને ૬૧ વડે ભાગ દેતાં વજન : ભાગ આવે. તે ઉપરના ૪જનમાં ભેળવતાં ૫ જન : ભાગની સૂર્યના માંડલે માંડલે વિષ્કમાં વૃદ્ધિ કરવી. અને તે ૫ જન અને ૩૫ ભાગની પરિધિ ૧૭ રોજન અને ૬ ભાગ થાય. એટલે દરેક માંડલાની પરિધિમાં વધારો કરે. સૂર્ય અને ચંદ્રના મંડળની પરિધિના યંત્રમાં અમે જે આંક મૂક્યા છે તે પહેલેથી છેલ્લા મંડળ સુધીની આત્યંતર પરિધિના સમજવા. એટલે કે છેલ્લા મંડળના વિષ્કમાં સૂર્યની બે બાજુના મળીને ૯૬ ભાગ અને ચંદ્રના ૧૧૨ ભાગ વધારવા. તે પ્રમાણમાં પરિધિ પણ વધારવી.

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298