________________
૧૦૨ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર.
[ દેવાધિકાર. હાથ ને * નું જાણવું. જેમની સ્થિતિ લાંતક દેવલોકમાં ૧૧ સાગરોપમની હોય તેનું શરીરપ્રમાણ ૫ હાથ ને તેનું જાણવું, જેનું આયુષ્ય ૧૨ સાગરોપમનું હોય તેનું શરીરપ્રમાણ ૫ હાથ ને જ નું જાણવું. જેમનું આયુ ૧૩ સાગરોપમનું હોય તેનું શરીર પ્રમાણ ૫ હાથ ને જ નું જાણવું અને જેનું આયુ પૂર્ણ ૧૪ સાગરોપમનું હોય તેનું શરીર પ્રમાણ પૂર્ણ પાંચ હાથનું જાણવું.
હવે શુક ને સહસાર દેવલોકની ઉત્કૃષ્ટસ્થિતિ ૧૮ સાગરોપમની છે તેમાંથી બ્રહ્મલાતકની ઉત્કૃષ્ટસ્થિતિ ૧૪ સાગરોપમની છે તે બાદ કરીએ, બાદ કરતાં ૪ રહે, તેમાંથી એક બાદ કરતાં ૩ રહે, તેને એક હાથના ૧૧ ભાગમાંથી બાદ કરતાં બાકી ૮ ભાગ રહે, તેને બ્રહ્મલાતકના ઉત્કૃષ્ટસ્થિતિવાળા દેવના શરીરના પ્રમાણુરૂપ પાંચ હાથમાંથી બાદ કરીએ એટલે ૪ હાથ ને જે આવે તેટલું શરીરપ્રમાણ મહાશુકદેવલોકમાં જેનું આયુષ્ય ૧૫ સાગરોપમનું હોય તેનું સમજવું, જેનું ૧૬ સાગરોપમનું આયુ હોય તેનું શરીરપ્રમાણ ૪ હાથ ને નું જાણવું, જેમનું આયુ ૧૭ સાગરોપમનું હોય તેનું શરીરપ્રમાણ ૪ હાથ ને જે નું જાણવું અને સહસ્ત્રાર દેવલોકમાં જેનું આયુષ્ય પૂર્ણ અઢાર સાગરોપમનું હોય તેનું શરીરપ્રમાણુ પૂર્ણ ૪ હાથનું જાણવું.
હવે આનત, પ્રાણુત, આરણ ને અચુત દેવલોકની ઉત્કષ્ટિસ્થિતિ ૨૨ સાગરેપમની છે તેમાંથી શુક્ર ને સહસ્ત્રાર દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિના ૧૮ સાગરેપમ બાદ કરીએ ત્યારે જ રહે, તેમાંથી ૧ બાદ કરતાં ૩ રહે, તેને એક હાથના ૧૧ ભાગ કરી તેમાંથી બાદ કરતાં આઠ રહે, તેને શુક્રસહસ્ત્રાર દેવલેકની ઉત્કૃષ્ટી ૧૮ સાગરોપમની સ્થિતિવાળાનું શરીર ૪ હાથનું છે તેમાંથી બાદ કરીએ એટલે ૩ હાથ ને જ આવે એટલું આનત દેવલોકમાં ૧૯ સાગરેપમની સ્થિતિવાળા દેવેનું શરીર પ્રમાણ હોય. પ્રાણત દેવલોકના ૨૦ સાગરો૫મની સ્થિતિવાળા દેવનું શરીરપ્રમાણ ૩ હાથ ને નું હોય. આરણ દેવેલેકના ૨૧ સાગરોપમની સ્થિતિવાળા દેવનું શરીરપ્રમાણ ૩ હાથ ને તેનું હોય અને અચુત દેવલેકના ૨૨ સાગરેપમની પૂર્ણ સ્થિતિવાળા દેવનું શરીર પૂર્ણ ૩ હાથ પ્રમાણુ હોય.
રૈવેયકમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૧ સાગરોપમની છે અને આનતાદિચતુષ્ટયમાં ૨૨ સાગરોપમની છે તેથી ૩૧ માંથી ૨૨ બાદ કરતાં નવ વધે. તેમાંથી એક બાદ કરતાં આઠ રહે. એક હાથના ૧૧ ભાગ કરી તેમાંથી ૮ બાદ કરીએ એટલે ૩ વધે. તેને અશ્રુતકલ્પગત ૨૨ સાગરોપમની સ્થિતિવાળા દેવના શરીરપ્રમાણભૂત ૩ હાથમાંથી બાદ કરીએ એટલે બે હાથ ને આવે તેટલું