SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ હરિભદ્રસૂરિ [ ઉત્તર ખંડ (૧ર૬) લઘુક્ષેત્રસમાસ આ મૂળ કૃતિ મ. કિ. મહેતાએ નોધી છે. એ જે નોધ સાચી હેય તે આ ગણિતાનુયોગની કૃતિ ગણાય. (૧૭) લઘુસંગ્રહણી મ. કિ. મહેતાએ આ નેધી છે. આ જ જંબુદ્વિીપસંગ્રહણી હેવી જોઈએ એમ લાગે છે. પં. હરવિંદદાસે તે એને અભિન્ન ગણું જ છે (૧૨૮) તત્ત્વનિથ આ કૃતિનું અપર નામ નૃતનિગમ હોવાથી એ નામે એને પરિચય અપાય છે.' (૧૩૦) લોકબિન્દુ છે. વેબરે બીજા હેવાલ (પૃ. ૯૮૭)માં આની નોધ લીધી છે. (૧૩૨) વિશતિવિશિકા યાને (૧૩૩) વિશિકા આ કૃતિ તે વીસરીસિયા જ છે એટલે એને પરિચય એ જ નામે અપાય છે. જુઓ પૃ.૧૪-૧૪૮. (૧૩૪–૧૩૫) વિમાનરઇદઅ [વિમાનનકેન્દ્ર] આ કૃતિ દેવેન્દ્રનરકેન્દ્રપ્રકરણ તરીકે ઓળખાવાતી હોવાથી એ કૃતિ માટે પૃ ૯૫ જેવું. (૧૩૭–૧૩૮) વીરસ્થય [વીરસ્ત] આ કૃતિના અતમાં નીચે મુજબની પંક્તિ છે એમ મ કિ મહેતાએ એમના લેખ (પૃ ૧૭૭)માં કહ્યું છે – “સુત્ત વૈ મ રહું તરસ નહૈિં પિ વીર ” ૧ જુઓ પૃ. ૧૧૩-૧૧૬.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy