________________
આમાં પ્રથમના ત્રણ સેદના રિકવા જઇ, દેશ, પ્રદેશ લોક ગણુતાં ૩*૩=૯ કાળને ૧ ભેદ એકજ પ્રદેશ (સમયરૂ૫) ગણતાં ૪૧=૧૦ થાય.
પુદ્ગલાસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એમ ચાર ભેદ ગણતાં કુલ અજીવતવના ૧૪ ભેદ થાય.
આ ચૌદ ભેદમાં પુદ્ગલાસ્તિકાય સિવાયના બાકીના ચાર અરૂપી છે એટલે કુલ ૧૦ ભેદ અરૂપી અને એક પુદ્ગલાસ્તિકાયના ચાર ભેદ રૂપી છે.
એટલે અરૂપી ચાર મૂળભેદના દરેકના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ગુણ એ પાંચ પાંચ ભેદ ગણતાં ૫૮૪=૩૦ ભેદ અરૂપીના થાય.
અને આ ૨૦ ભેદમાં ઉપરના ભેદ ૧૦ ઉમેરતાં કુલ અરૂપી અજીવના ૩૦ ભેદ થાય.
હવે રૂપી જે પુદગલાસ્તિકાય છે, તેના પેટા ભેદ વર્ણ ગંધ રસ પડ્યું અને સંસ્થાન
એમ ૨૫ થાય. આમાં પાંચ વર્ણના પરસ્પર સંયોગી ભાંગે
વિચારતાં કૃષ્ણવર્ણના ૨૦ ભેદ થાય. તે રીતે બાકીના ચાર વર્ણના પણ ૨૦-૨૦ ભેદ થાય.
આ રીતે પાંચ વર્ણના પિટભેદ ૧૦૦ થાય.