________________
૧૨૯
ખપનું ? તેથી સમકિતરૂપ રત્નના લાભ પામવા, તે ભાવલાભ જાણવા.
૩૪૨—ભાવમાં ચાર નિક્ષેપા ઉતારે છેઃ—
પ્રથમ સાવ એવું નામ, તે નામભાવ, ખીજો ભાવ એવા અક્ષર લખીને સ્થાપવા, તે સ્થાપનાભાવ
ત્રીજે જે જીસૂત્રનયને મતે દાન, શીલ, તપ, વિનય, વૈયાવચ્ચરૂપ જે જીવના પરિણામનું તલ્લીનપણું તે શુભભાવ જાણવા.
અને ક્રોધ, માન, માયા, લેાભ, વિષય-કષાય, નિદ્રાવિકથારૂપ જીવના પરિણામનું તલ્લીનપણું તે અશુભભાવ જાણવા,
એ રીતે શુભાશુભભાવ તે દ્રવ્યથકી ભાવ જાણવા.
તથા વળી ચાથે શબ્દ અને સમભિર્તનયને મતે સ્વસત્તા–પરસત્તારૂપ સ્વભાવ-પરભાવની વહેંચણુરૂપ પ્રતીતિ ચેાગ્ય રીતે ગુરૂગમથી કરી, અજીવરૂપ પરભાવને ત્યાગે, અને જીવ સ્વરૂપના ધ્યાનમાં જ્ઞાનીની આજ્ઞાનુસાર રહેવું, તે શુભભાવ જાણવા,
એ ચેાથેા ભાવથકી ભાવ છે. ૩૪૩–રૂપમાં નિક્ષેપા બતાવે છે :