________________
૪૮
.
૪૨ શિષ્યએ નવતત્વમાંથી નિગદના જીવ આશ્રી કેટલાં તત્વ પામીયે? - ગુરૂક–એક તે જીવ તત્ત્વ અને સત્તાએ પુણ્યપાપના દળીયાં તે અવરૂપ અનંતા લાગ્યા છે, તે આશ્રવભૂત જાણવા એટલે જીવ, અજીવ, પુષ્ય, પાપ અને આશ્રય, એ પાંચ તત્વ થયા અને એ દળીચે જીવ બંધાણે છે, તે છઠ્ઠું બંધ તત્ત્વ જાણવું. એ રીતે નિગદીયા જીવમાં છે તેવું જાણવા
૪૩ શિષ્યએ નવ તત્વમાંથી નરકગતિના જીવમાં કેટલાં તત્ત્વ પામીયે ?
ગુરૂ-નરકગતિમાં જે મિથ્યાત્વી જીવ તેને આશ્રયી તે છ તત્વ પામીએ. એક જીવ અને સત્તાએ પુણ્ય–પાપરૂપ અજીવના અનંતા દળીયા આશ્રવધૂત થઈને લાગ્યા છે, એ પાંચ તત્ત્વ થયા અને એ દળીયે જીવ બંધાણે છે, તે છઠું બંધતત્ત્વ થયું,
એ રીતે મિથ્યાત્વી જીવ આશ્રયી છે તાવ જાણવા
નરકગતિ મધ્યે જે સમકિતી જીવ છે, તે આશ્રયી આઠ તત્વ પામીએ, એમાં છે તે પૂર્વોક્ત મિથ્યાત્વી જીવની પરે જાણવા અને સમકિતી જીવ તવા તત્વવિચારરુપ સ્વ-પરની વહેચણુ કરી સ્વરૂપમાં રહે એટલે સંવર કહીએ, તથા સંવરમાં જીવ રહે તિહાં સુધી સમયે સમયે અનંતી નિર્ભર કરે, તે નિજા,