________________
છે. એટલે એ નવતત્ત્વ નિપુણ બુદ્ધિ કરી જાણે, તે જ્ઞાની જાણવા અને એ નવતત્વ અંતરંગ પ્રતીતિ કરીને સહે તેને સમકિતી જાણવા
એ નવતત્વનું સ્વરૂપ અનેક રીતે ભિન્નભિન્ન પ્રકારે ગુરૂમુખથી ધારવું, કેમકે જે પ્રાણને એ જીવાદિક નવ પદાર્થનું જાણપણું છે, તેને સમકિતી કહીયે અને સમકિત વિના અજ્ઞાન દશાએ કરી સર્વ કરણ આંક વિનાના મીંડા સરખી વ્યર્થ જાણવી, એટલે અજ્ઞાની જીવ જીવસ્વરૂપના ઉપગ વિના દ્રવ્યજીવ છે “અgar તિ अनुयोगद्वारवचनात् ।
એટલે પૂજા, પ્રભાવના, દાન, શીલ, તપ, ક્રિયા, ધ્યાન, મરણ, જ્ઞાન, એ સર્વ ભાવનિક્ષેપે સમકિત. સહિત લાભકારી છે. * અહિં કઈ કહે છે જે મનઃ પરિણામ દઢ કરીને કરીયે તે ભાવ કહીયે એ વચન મૃષા છે. એ તે સુખની વિાંછાએ મમત્વીપણે ઘણુર્ય કરે છે, પરંતુ તે ભાવમાં ગણાય નહિ. ઈહિ તે જે સૂત્ર સાખે શ્રી વીતરાગની આજ્ઞાએ હેય-ઉપાદેયની પરીક્ષા કરી શુભાશુભ : અજીવ ૫ જે આશ્રવ બંધ તેના ઉપર હેય ત્યાગ ? ભાવનિક્ષેપાનું સમક્તિ મિથ્યાત્વ મેહનીયના ક્ષયપશાદિથી ચાય છે, તેમાં જ્ઞાનાવરણીયને ક્ષયે પશમ નવતત્ત્વની વિગત જાણવા રૂ૫ તો જરૂરી નથી, તેથી નવતરવાની આવી સ્પષ્ટ સમજણ વિના સમ્યકત્વ ભાવનિક્ષેપે ન હોય એમ કેઈએ અહીં જમણમાં મ પડવું.
*
* *