________________
૫૧૪ હવે થે જે જીવ જાણે, ન આદરે અને પાલે, તેને ઓળખાવે છે –
તે જીવ અનુત્તરવાસી દેવ જાણવા. એટલે આગલ ભાવ કહ્યા, તે પ્રમાણે સર્વ જાણે છે, પણ ગતિ આશ્રયી અત્રતીપણાને ઉદયે કરી તિહાં વતનું આદરવું નથી, તથાપિ વ્રત પાલવાને ભાવે જ વર્તે, માટે જાણે, ન આદરે અને પાલે એ ચેાથો ભંગ.
એ ચાર ભાગાના અર્થ જ્ઞાનીની નિશ્રાએ વિચારી તુલના કરે તે જ્ઞાની પુરુષ જાણવા
૬પ૩ હવે અજાણનું સ્વરૂપ જાણવાને ભંગી લખીએ છીએ:
તિહાં પહેલા જીવ ન જાણે, ન આદરે અને ન પાલે.
બીજા છવ ન જાણે, ન આદરે અને પાલે, ત્રીજા જીવ ન જાણે, આદર અને પાલે, ચેથા જીવ ન જાણે, આદરે અને ન પાલે.
એ ચાર પ્રકારના જીવ ઓળખાવવાને અર્થ લખીયે છીએ.
તિહાં પહેલા જીવ ન જાણે ન આદરે અને ન પાલે, તે જીવ મિથ્યાદ્રષ્ટિ પહેલે ગુણઠાણે અન્યદર્શની જાણવા