________________
* વળી
'
તેમ
અપહરત
ચ, માટે
૨૪. શિષ્ય – દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવ, એ ચારમાંથી કેણ કેણથી સૂક્ષ્મ અને કણ કણથી બાદર છે? આ ચાર પ્રશ્ન છે.
ગુરૂ –એક આંખના મીંચકારામહે અસંખ્યાતા સમય થાય. માટે એ સમયરૂપ કાલ સૂક્ષમ છે, અને તે થકી વળી ક્ષેત્ર ઘણું જ સૂક્ષમ છે, કેમકે એક અંગુલ શ્રેણિ પ્રમાણ જે ક્ષેત્ર તેમાંથી આકાશરૂપ દ્રવ્યના જે પ્રદેશ, તેને સમયે સમયે એકેકે અપહરતા અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ વ્યતીત થઈ જાય, માટે કાલથકી ક્ષેત્ર ઘણું સૂક્ષમ છે,
તથા ક્ષેત્રથકી દ્રવ્ય સૂક્ષમ છે જે માટે એકેક આકાશ પ્રદેશરૂપ ક્ષેત્રમાં અનંતાનંત પુદ્ગલ દ્રવ્યના પરમાણુઓ અવગાહી રહ્યા છે, માટે ક્ષેત્રથકી દ્રવ્ય સૂમ જાણવું.
તથા દ્રવ્યથી ભાવ સૂક્ષ્મ છે, કેમકે એકકા પુદ્ગલ પરમાણુઓમાં વળી અનંતા ગુણ પર્યાય રહ્યાં છે, માટે દ્રવ્યથકી ભાવ સૂક્ષ્મ જાણ.
એ વિચાર આચારાંગ નિયુક્તિની ટકામાં તથા આવશ્યકમાં જાણ.
હવે નિક્ષેપનું સ્વરૂપ શ્રી અનુયોગ દ્વારે સૂત્રના પાઠથી કહે છે –
છે ગાયા છે નિત્ય = ગાગા, નિલે બિયિક વિક્ષે | ગાય ચ ળ નાળિગા, રીલિયં વિવે તય ૧