________________
માટે એ નવ તત્ત્વમાં સમકિતીજીવને સાધ્યમ સ્કિ એક્ષતવ જાણવું. અને સાધનરૂપ સંવર અને નિજ શ એ એ તવ જાણવા.
૧૯૮ શિષ્યએ નવતત્વમાંથી મિથ્યાત્વીને સાધ્ય સાધનરૂપ કેટલા તત્ત્વ પામીએ ?
ગુરૂ–મિથ્યાદષ્ટિ જીવ પહેલે ગુણઠાણે ઈન્દ્રિયસુખની લાલચે અનેક પ્રકારે કષ્ટકિયા, વ્રત, પચ્ચખાણ, તપ જપ કરે છે, પણ અંતરંગ પરિણામ સંસારી સુખ મેળવવા માટે જરૂરી પુણ્યરૂપ ફળની વાંછાએ વતે છે.
એટલે એક કર્તા જીવતવ, અને પુણ્યની વાંછા તે બીજું પુણ્યતવ તથા પુણ્યના ઠળીયા અજીવ છે તે આશ્રવરૂપ જાણવા, એટલે ત્રીજું અજીવતવ, ચોથું આશ્રવતત્ત્વ અને એ દળીયે જીવ બંધાણે તે પાંચમું -બંધતત્વ થયું.
એ રીતે નવ તત્તમાંથી મિથ્યાદષ્ટિ જીવને સાધ્યસાધનરૂપ પાંચ તત્વ જાણવા.
૧૯૯ શિષ્યા–એ નવ તત્તવમાંથી દ્રવ્યનયમાં કેટલા તવ પામીયે?
ગુરૂ–નગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસત્ર, એ ચાર દ્રવ્યનય કહીયે.
એ ચાર નયનું જાણપણું પ્રથમ ગુણઠણે જાણવું. માટે એ દ્રવ્યનચને મતે જે જીવના પરિણામ વતે છે, તે જીવ શુભાશુભ કર્મરૂપ પુણ્ય-પાપના ફળને ઉપાજે છે.