________________
૩૩૬
હવે દેહરાને સામાન લઈને પાછા આવતાં વળી કેઈએ પૂછ્યું કે શું લાગે? ત્યારે શુદ્ધતર ગમનયને વચને બોલ્યા કે હું દેહરું લા.
' હવે ઘેર આવીને દેહરું ચણાવવા માંડયું, તે વારે વળી કેઈએ પૂછયું કે તું શું ચણવે છે. ત્યારે અતિશુદ્ધ નૈગમનને વચને બોલ્યા કે હું દેરું ચણવું છું . ઈતિ નિગમનાય છે
હવે વ્યવહાર નયના મતવાળો બોલ્યો કે હું તે દેહરું ચણાઈને તૈયાર થાય ત્યારે એને દેહરું કહીયે.
હવે સંગ્રહ નયના મતવાળો બોલ્યા કે એમ દેહરૂ નહિ, પણ દેહરાની સત્તારૂપ માંહે દેવ વિરાજમાન થાય, તેવારે દેહરું કહીયે. એટલે પ્રતિષ્ઠા મહોત્સવ વિધિ પ્રમુખ કરી માહે દેવ બેસાડે, તેવારે સંગ્રહનયના મતવાળે કહે કે એને દેહરું કહીયે.
હવે હજુસૂત્રનયન મતવાળો બોલ્યા કે એમ દેહરુ નહિ, હું તે ભાવને ગ્રહણ કરું છું; આપણે દેહરાનું શું કામ છે? પણ એમાં દેવ કેણ છે? ઋષભદેવ છે? કિંવા અજિતનાથ છે? કિવા સંભવનાથ છે? ઈત્યાદિ જે દેવ માંહે બેઠા હોય તેનું પ્રજન છે. એટલે એ
જીવનયને મતવાળે દેહરા ઉપરથી ઉપગ ઉતારીને દેવ બિરાજ્યા છે, તેના ધ્યાનમાંહે ઉપગ લગાવ્યું,