________________
૧૨૮ કહેવાય, અને રૂપિયાવાળે પણ રૂપિયાને પણ કહેવાય તથા હજાર રૂપિયાવાળે પણ રૂપિયાને ઘણું કહેવાય, એમ યાવત્ લાખ રૂપિયા અને ક્રોડ રૂપિયાવાળે પણ રૂપિયાને પણ કહેવાય, તેમ છતાં ચેથા ગુણઠાણાથી યાવત્ ચૌદમા ગુણઠાણું પર્યત તથા મેક્ષ પર્વતના સર્વ જીવ જ્ઞાની કહીયે,
- તિહાં શબ્દ-સમભિરૂઢ નયને મને સમકિત ભાવથી માંડી યાવઅગીયારમા–બારમા ગુણઠાણ લગે જે સાધુ, મુનિરાજ પણે વિચરે છે, તેમાં આઠ તત્વ પામી
સમભિરૂદનયને મતે તેરમે – ચૌદમે ગુણઠાણે કેવળી ભગવાન વિચારે છે, તેમાં આગળ કહ્યા, તે રીતે નવ તત્વ પામીયે,
તથા એવંભૂતનયને મતે સકલ કર્મ ક્ષય કરી લોકને અંતે વિરાજમાન અનંત સુખને વિલાસે કરી સાદિ અનંતમે ભાગે સિદ્ધ પરમાત્મા વતે છે, તેમાં આગળ કહ્યા તે રીતે ત્રણ તત્વ પામીયે.
૧૬૬ શિષ્યઃ—એ નવ તત્વમાંથી અશુભ પ્રકારે કર્મચેતનામાં કેટલા તવ પામીયે?
ગુરૂ --કાજુ ત્રનયને મને પહેલે ગુણઠાણે અશુભ પ્રકારે કર્મ ચેતનામાં પાંચ તત્વ પામીયે. તે આવી રીતે --
કઈ જીવની ચેતના પાપરૂપ પરિણામે વતે છે, તેને અશુભ પ્રકારે કર્મચેતના કહી.