________________
-
૧૧
એક તે રમણિક તે જીવ અને અશુભ તે પાપ. તથા એ પાપના દળીયા અજીવ તે આશ્રવધૂત જાણવા અને એ દળીયે જીવ બંધાય છે. | માટે જીવ, પાપ, અજીવ, આશ્રવ અને બંધ એ પાંચ અશુભ રમણિક તત્વ પામીયે.
૧૪૭ શિષ્યએ નવ તત્વમાંથી શુભ પ્રકારે રમણિક સ્વભાવમાં કેટલા તત્વ પામીયે.
ગુરૂ-બાજુસૂત્રનયને મને પહેલે ગુણઠાણે શુભ રમણિક સ્વભાવ હોય, તેમાં પાંચ તત્વ પામીયે.
એક તે રમણિક જીવ પિતે, બીજું શુભપુણ્ય, તે પુણ્યના દળીયાં અજીવ છે, તે આશ્રવરૂપ જાણવા; અને એ દળીયે જીવ બંધાય છે, તે બંધતત્તવ થયું.
એટલે જીવ, પુણ્ય, અજીવ, આશ્રવ અને બંધ એ પાંચ શુભ રમણિક તત્વ થયા.
૧૪૮ શિષ્યએ નવ તત્વમાંથી શુદ્ધ પ્રકારે રમણિક સ્વભાવમાં કેટલા તત્ત્વ પામીયે ?
ગુરૂા–શબ્દ અને સમભિરૂઢનયને મતે ચેથા ગુણઠાણાથી થાવત્ તેરમા અને ચૌદમાં ગુણઠાણા પર્યત જીવને શુદ્ધ પ્રકારે રમણિક દશા જાણવી. તેમાં આઠ તત્વ અને નવ તત્વ પામીયે.
એટલે શુભ પુણ્યના દળીયા અને અશુભ પાપના દળીયા તે માંહે જીવ લેપાણે છે, અર્થાત્ એ શુભાશુભ