________________
૪૬૯ ૬૦૩ શિષ્ય –નવ તત્વમાંથી પુણ્યમાં કર્તા, કારણ અને કાર્ય તે શું કહીએ? - ગુરૂ –કર્તા જીવ અને કારણ તે છ કાયની દયા રૂપ પરિણામ. પરોપકાર કરતે, મનહર લલિત વચન બોલતે, કરૂણભાવના ભાવ, કુકમ જીવ દેખી તેની ઉપર દયા ચિતવતે, ગુણવંત જીવ દેખી અત્યંત પ્રદ ધરતે, સર્વ જીવને પિતાના સમાન જાણી, તેને દુખ થકી મૂકાવવાની ચિંતા કરતે, એવા પરિણામરૂપ કારણ થકી જીવ મહાપુણ્યરૂપ કાર્ય ઉપાર્જન કરે.
૬૦૪ શિષ્ય –એ નવ તત્વમાં પાપમાં, કર્તા, કારણ અને કાર્ય તે શું કહીએ?
ગુરૂ-કર્તા જીવ અને કારણ તે હિંસા, મૃષા, ચેરી, મથુન, નિંદા, ઈર્ષા, મિથ્યાત્વ, અવ્રત, હાસ્ય, વિનેદ, કુતૂહલ, પારકા છિદ્ર જેતે, કડવા વચન બેલતે, અનેક જીવને સંતાપ ઉપજાવતે, એવા પરિણામરૂપ કારણ થકી જીવ મહાપાપરૂપ કાર્ય ઉપાર્જન કરે.
એ પાપમાં ત્રિભંગી કહી.
૬૦૫ શિષ્ય —એ નવ તત્વમાં આશ્રવમાં કર્તા, કારણ અને કાર્ય તે શું કહીએ?
ગુરૂ – આશ્રવનો કર્તા જીવ અને કારણ તે એ કે આ ભવ પરભવને અર્થે તથા ઇંદ્રિયસુખની વાંછારૂપ પરિણામે જે શુભ કારણ મેળવી સાધન કરવું, તે શુભ