________________
ગુરૂા–એક જીવતવને બંધ રેકી શકે છે.
કારણકે શુભાશુભ કર્મરૂપ દળીચે કરી જીવ બંધાણે થકે સંસારમાં અનેક પ્રકારે કરી પીડા પામે છે, માટે કર્મરૂપ બંધ બંધાણે તેણે કરી પ્રેક્ષનગર જતા રેકાણે છે.
૧૧૧ શિષ્યઃ—એ નવ તત્વમાંથી બંધ તત્વને કયું તત્વ રેકે છે? 1 ગુરૂ –એ બંધ તત્વને રેકનાર એક સંવર તવ જાણવું. '
કારણકે શબ્દનયને મતે જે વારે જીવને સંવર ગુણ આવે, તે વારે આવતા કર્મરૂપ જે દળીયા તે સર્વે બંધાતા રકાય, માટે એ નવતવમાં બંધને રોકવારૂપ એક સંવર છે.
૧૧૨ શિષ્ય –એ નવ તત્વમાંથી બંધે કેટલા તત્ત્વનું ઘર દીઠું નથી?
ગુરૂએ નવ તત્વમાંથી બધે એક મોક્ષતવનું ઘર દીઠું નથી.
કેમકે જેવારે મોક્ષનગરે જીવ જાય, તે વારે સર્વ કર્મના બંધરૂપ જે દળીયા સત્તામાં રહ્યા છે, તે સર્વ તેડી, બાળી ક્ષય કરી જાય છે. તે કારણે જીવને મોક્ષ પુરીમાં બંધ નથી, માટે એ નવ તત્ત્વમાં બધે એક મેક્ષતત્ત્વનું ઘર દીઠું નથી.
૧૧૩ શિષ્યએ નવ તત્વમાંથી દ્રવ્યસિદ્ધ પરમાત્માને શત્રુરૂપ કેટલા તત્વ છે?