________________
૩૫૨ વળી પણ એનું સ્વરૂપ કહે છે. જેમકે માત્ર ઘટ એવું નામ લેતાં સામાન્ય સંગ્રહ કહીયે, અને વિશેષતા ગુણ અંગીકાર કરીને બેલીયે, જેમકે માટીને ઘટ એવું નામ લીધા થકી ત્રાંબા, પિત્તળ, ઢા, રૂપા, સેના પ્રમુખના ઘટ સર્વ ટળી ગયા, તે વિશેષ સંગ્રહ કહીયે. એ સંગ્રહનયના બે ભેદ કહ્યા.
૪૫–હવે વ્યવહારનયનું સ્વરૂપ કહે છે –
જે બાહ્ય સ્વરૂપ દેખીને ભેદ વહેંચે, એટલે બાહ્ય દીસતા ગુણ દેખે તેવા માને, પણ અંતરંગ પરિણામ તથા સત્તાને ન માને, કેમકે એ નયમાં આચારકિયા પ્રમુખ છે, પણ અંતરંગ પરિણામને ઉપગ નથી, એટલે જેમ તૈગમ અને સંગ્રહ એ બે નય જ્ઞાનરૂપ દે પાનના પરિણામ વિના અંશ તથા સત્તાગ્રાહી છે, તેમ એ નયમાં કરણ મુખ્ય છે,
એ વ્યવહારનયના બે ભેદ છેઃ–એક શુક્રવ્યવહાર, બીજે અશુદ્ધ વ્યવહાર.
તે અશુદ્ધવ્યવહાર પહેલે ગુણઠાણે છે. તેના પાંચ ભેદ છેતે શિષ્યને સમજાવવા સારૂ જૂદા જૂદા દેખાડે છે. એક અશુદ્ધવ્યવહાર, બીજે શુભવ્યવહાર, ત્રીજે અશુભવ્યવહાર, ચેાથે ઉપચારિત વ્યવહાર, પાંચમે અનુપચરિત વ્યવહાર, એ પાંચ ભેદ અશુદ્ધવ્યવહારના જાણવા. અને બીજે શુક્રવ્યવહારનય જે છે, તે ચેથા