________________
બુદ્ધિએ કરાતી ક્રિયાથી બંધાતા (પુણ્યાનુબંધી પુણ્ય તે વાંછનીય બને છે, સહજભાવે જ્ઞાનીની નિશ્રાએ નિષ્ઠાપૂર્વક કરાતી ક્રિયાથી નિજ રાગ્ય ભૂમિકા ન જાણું હાથ
ત્યાં સુધી પુણ્ય બંધાઈ જાય તે તે અનિચ્છાપણાથી. વિશેષ આ વાત ગુરુગમથી સમજવી.
ગુરૂ–જે પ્રાણ પુણ્ય-પાપરૂપ કર્મની અંતરંગ વાંછા થકી રહિત એક મેહમદની વાંછાયે અનેક પ્રકારની ક્રિયા કરે છે, તે જીવને અલિપ્ત સ્વભાવ જાણો.
તે શબ્દ નયને મતે તે થે ગુણઠાણે સમકિતીથી માંડી પાંચમે ગુણઠાણે દેશવિરતિ જીવ, તથા છ-સાતમે ગુણઠાણે સાધુ મુનિરાજ અથવા સમભિરૂદન યાવત છત્મસ્થ અવસ્થા જ્યાં સુધી કેવળજ્ઞાન નથી ઉપન્યું તિહાં સુધી અલિપ્ત સ્વભાવ જાણે, તેમાં આઠ તત્વ પામી.
એક તે જીવ તથા સત્તાએ પુણ્ય-પાપના દળીયા અજીવ રૂપ અનંતા રહ્યા છે, તે આશ્રવ રૂપ જાણવા, એટલે પાંચ તત્વ થયા, અને એ દળીયે જીવ બંધાણે છે, તે છઠું બંધ તત્વ, તથા જીવ-અવરૂપ સ્વસત્તાપરસત્તાની વહેંચણ કરી જીવ સ્વભાવમાં રહે, એટલીવાર સંવર કહીયે, અને સંવરમાં જીવ રહે, એટલીવાર સમયે સમયે અનંતા કર્મોની નિર્ભર કરે,
એ રીતે શબ્દ અને સમભિરૂઢ નયને મતે અલિપ્ત સવભાવમાં આઠ તત્વ જાણવા,