________________
- શિષ્ય –સિદ્ધના જીવને કમ કેમ લાગતા નથી?
ગુરૂ –“ચે ચલતિ તે બક્તિ એટલે જે જીવન ચલિત સ્વભાવ છે, તે જ જીવ કમેં કરી બંધાય છે, તેમાં જે જીવને શુભચિંતવનરૂપ ચલિત સ્વભાવ છે, તે જીવ, પુણ્યને દળીયે કરી બંધાય છે, અને જે જીવને અશુભચિંતવનરૂપ ચલિત સ્વભાવ છે, તે જીવ, પાપને દળીયે કરી બંધાય છે,
એટલે શુભાશુભ પરિણામની ચીકાશે જીવને કમની ધૂળ ચાટે, પણ સિદ્ધભગવાને શુકલધ્યાનરૂપ અગ્નિએ કરી શુભાશુભ પરિણુમની ચીકાશ બાળી નાખી, તેથી તેને ચીકાશ વિના કર્મરૂપ ધલ ચેટી ન શકે. - ૧૨૦ શિષ્ય –સિદ્ધના સુખને સ્વાદ કે હશે ?
ગુરૂ–જેમાં વ્રતને સ્વાદ માટે નહિ, ખારે નહિ, મેળે નહિ, તીખે નહિ, તમતમે નહિ, કો નહિ, કષાયેલે નહિ, ગળે નહિ, મધુરો નહિ, એ રીતે વ્રતને સ્વાદ તે જે ખાય તે જાણે, પણ મેઢ કહ્યો ન જાય, અને એ વ્રત વિના સર્વે વસ્તુ અટકે, એટલે વૃત વિના સર્વે ખેટું જાણવું, તેમ સિદ્ધના સુખને પણ જે ભોગવે તે જ જાણે, પરંતુ કેવલી ભગવાનથી પણ. સુખે કહેવાય નહિ, અને એ સુખ વિના સર્વે સુખ બેટા,
એટલે વ્યર્થ જાણવા. ( ૧૨૧ શિષ્ય –લેકે સિદ્ધિ-સિદ્ધિ કરે છે, તે કયાં છે?