________________
૫૭
ગુરૂ:—આચાય નું દ્રશ્ય તે સાધુ હાય, પરંતુ તે ગુણે કરી આચાય પદવીને ચેાગ્ય, વૈરાગી ત્યાગી ઢાય, પિ આચાય તા નથી, તથાપિ આચાયના ગુણુ કરી શાભે છે, અને આચાય પદવી લેવાની ચેાગ્યતા વતે છે તેને ભાવ આચાય કહીયે. તે છટ્ઠ-સાતમે ગુણઠાણે વતતા હાય, તેમાં આઠ તત્વ પામીયે.
૬૩ શિષ્યઃ--એ નવ તત્વમાંથી દ્રવ્ય અરિહંતમાં કેટલા તત્વ પામીયે ?
ગુરૂ:—જે અરિહૅતના જીવ આગળ ત્રીજે ભવે એકાગ્રચિત્ત કરીને વીશ સ્થાનકમાંથી ગમે તે એક પ આરાધે, અથવા વીશસ્થાનક પદ આરાધે તથા એવી ભાવના ભાવ—
જે સર્વ જગતના જીવને શાસનના રસીયા ડેરી ધર્મ પમાડી કમ' થકી મુકાવું અને સ જીવને સુખીયા કરી મેાનગરે પહેોંચાડું !
એવા પ્રકારની ઉત્તમ ભાવના ભાવી શ્રેણિકાદિ પ્રમુખે જિનનામકમ' પુણ્ય ઉપાર્જ્યું, ત્યાં થકી માંડીને જયાં લગે કેવળજ્ઞાન ન ઉપજ્યું હાય, ત્યાં લગે છદ્મસ્થ અવસ્થાએ દ્રવ્ય અરિહંત કહીયે, તેમાં આગળ કહ્યા તે રીતે આઠ તત્વ પામીયે.
૬૪ શિષ્યઃ—એ નવ તત્વમાંથી ભાવ અરિહંતમાં કેટલા તત્વ પામીયે ?
ગુરૂ:—ભાવ અરિહંતમાં નવતત્વ પામીયે, તે કહે