________________
૭૫
૮૨ શિષ્ય –એ નવ તત્વમાંથી અજીવે કેટલા તત્ત્વનું ઘર દીઠું નથી?
ગુરૂએ નવ તત્ત્વમાં અજીવે મોક્ષતવનું ઘર દીઠું નથી,
કારણકે જીવ, જે વારે મોક્ષનગરે પધારે, તે વારે કમરૂપ અજીવના દળીયા સત્તાયે અનંતા લાગ્યા હતા, તે સર્વ શુકલધ્યાન રૂપ અગ્નિએ કરી બાળી ક્ષય કરીને મોક્ષનગરે પધારે છે, માટે અજીવે એક મોક્ષતત્ત્વનું. ઘર દીઠું નથી.
૮૩ શિષ્યઃ-એ નવ તત્વમાંથી પુણ્યને મિત્રરૂપ કેટલા તત્વ પામીયે ?
ગુરૂ –એ નવ તત્વમાંથી પુણ્યને મિત્રરૂપ ચાર તત્ત્વ પામીએ તે કહે છે,
પુણ્યના દળીયા અજીવ છે, તે આશ્રવરૂપ જાણવા અને એ દળીયા મળી બંધાય છે, એટલે બંધ થયે માટે પુણ્ય, અજીવ, આશ્રવ અને બંધ, એ ચાર તત્વ થયા, એટલે કેઈ જીવ પુણ્ય બાંધે તે વારે એ ચાર તવ મિત્રરૂપ સાથે આવે માટે.
૮૪ શિષ્યઃ-એ નવ તત્વમાંથી પુણ્યને શત્રુરૂપ કેટલા તત્વ પામીયે?
ગુરૂએ નવ તત્તવમાંથી પુણ્યને શત્રુરૂપ એક નિર્જરા તત્વ જાણવું,
કારણકે જે વારે સકામનિર્જરાણુણ જીવને આવે તે