________________
૪૭૦
કારણરૂપ આશ્રવ જાણવું અને મિથ્યાત્વ-અવ્રત, કલેશકજીયા, નિંદા-વિકથારૂપ પરિણામે કરી જે દળિયા મેળવવા, તે અશુભકારણરૂપ આશ્રવ જાણવું. અને એવા શુભાશુભ કારણ મેળવ્યાથી જે આ ભવે પરભવે શુભાશુભ વિકારરૂપ ફલની પ્રાપ્તિ થાય, તે કાર્યરૂપ આશ્રવ જાણવું.
એ રીતે આશ્રવતત્વનું સ્વરૂપ ત્રિભંગીએ કરી જાણવું.
૬૦૯ શિષ્યએ નવતત્વમાં સંવરમાં કર્તા, કારણ અને કાર્ય તે શું કહીએ?
ગુરૂ –કર્તા જીવ અને કારણ તે નવતત્વ, વડુદ્રવ્યરૂપ જીવ–અજીવની વહેંચણ કરી અંતરંગ નિશ્ચયનયે જ્ઞાનસ્વરૂપી સત્તાએ સિદ્ધસમાન એવી જીવ સત્તાને ધ્યાવે, અને અજીવસત્તાને જડરૂપ જાણ ત્યાગ કરે, એવું સંવરરૂપ કારણ જીવને મલે, તે વારે શુભાશુભ વિભાવિક સુખ ઉપરથી મૂછ ટલે, અને અનંત સ્વાભાવિક સુખરૂપ કાર્ય નિપજે.
એ સંવરમાં ત્રિભંગી કહી.
૯૦૭ શિષ્ય – એ નવતત્ત્વમાંથી નિર્જરા તત્વમાં કર્તા, કારણ અને કાર્ય તે શું કહીએ?
ગુરૂ – કર્તા જીવ અને અંતરંગ ઈછાને રે કરી પિદુગલિક સુખની વાંછા રહિત થકે એક પિતાને આત્મા કર્મરૂપ જાળમાં વિટાણે છે, તેને શુદ્ધ નિરાવરણ જ્ઞાનસ્વરૂપી તિરૂપ પ્રગટ કરવાની વાંછાએ બાર ભેદે