________________
૫૦૭ પણ ઘણા ભેળા મળી કંધ બને છે, તે નજરે જોવામાં આવે છે.
માટે એ બે દ્રવ્ય વ્યવહારનયે કરી રૂપી જાણવા. અને ધર્માસ્તિકાયાદિક ચાર દ્રવ્ય અરૂપી જાણવા. ઇતિ પ્રથમ પ્રશ્ન :
૬૪૭-હવે બીજા પ્રશ્નમાં પાંચ પ્રકારનું જ્ઞાન તથા દ્રવ્યનું સ્વરૂપ ઉત્સર્ગ–અપવાદે કરી કહે છે –
તિહાં પાંચ જ્ઞાન મળે મતિ-શ્રતાદિ ચાર જ્ઞાન તે ઇંદ્રિયને અનુયાયી વ્યવહારનયને મતે રૂપીપણે પ્રગટયા, અને દેખે પણ રૂપી પદાર્થને છે, માટે અપવાદે કારણરૂપ જાણવા અને એક કેવળજ્ઞાન તે શુદ્ધનિશ્ચયન કરી અરૂપી
કાલેક ભાસ્કર ઇંદ્રિયની સહાય વિના સર્વ સેય પદાર્થને જાણે, માટે ઉત્સગે કાર્યરૂપ જાણવા.
હવે પદ્રવ્યનું સ્વરૂપ ઉત્સર્ગ–અપવાદે કહેતાં થકાં ધર્મ, અધમ, આકાશ, પુદ્ગલ અને કાલ એ પાંચ દ્રવ્યના અનંતા ગુણ, અનંતા પર્યાય તેના જાણપણુરૂપ પ્રતીતિ ગુરૂમુખે કરવી, તે સર્વે અપવાદે કારણરૂપ છે. •
તથા એક છવદ્રવ્યનું સ્વરૂપ શુદ્ધ, નિર્મલ ચિદાનંદરૂપ પરમતિ , અવિનાશી, અવિચલ, સર્વવિભાવથકી રહિત શુદ્ધ નિશ્ચયનયે કરી સત્તાએ સિદ્ધસમાન જ્ઞાનાદિ અનંત ગુણરૂપ છતા પર્યાય તથા સામર્થ્ય પર્યાયરૂપ અનંતશક્તિને ધણું, તેનું સ્વરૂપ તે ઉત્સર્ગ કાર્યરૂપ જાણવું. એ બીજો પ્રશ્ન