________________
૮૦
એ સાત નય માંહેલા એકેક નયના સા–સે ભાંગા છે, તેથી સાતમે લાંગા પશુ જાણવા. એ સામાન્ય કથન કહયુ.
૪૧૬—હવે શિષ્યને સમજાવવા વિશેષ અથ દા જૂદા ભેદે કરી દેખાડે છે ઃ—
તિહાં પ્રથમ મૂલનયથી પ્રારંભ કરે છે. તે મૂલ તા એક નિશ્ચય અને ખીન્ને વ્યવહાર, એ એ નય છે. તેણે કરી સ વસ્તુ પટ્ટા'નુ.જાણપણુ કરવું. કેમકે ઃ— શ્રી ઉત્તરાધ્યયનમાં ક્ષાયિક સમકિતી જીવને દશ જાતિની રૂચિનુ' જ્ઞાન પ્રગટે, તિહાં પ્રથમ નિસગ રૂચિમાં કહયા છે, જે નિશ્ચય અને વ્યવહારનયે કરી તથા નૈગમાદ્ધિ સાત નચે કરી તથા ચાર નિક્ષેપે કરી જીવ–અજીવરૂપ નવ તત્ત્વ ષદ્ભવ્યનું સ્વરૂપ જ્ઞાનીની આજ્ઞા સાપેક્ષપણે જાણે, તેને નિશ્ચય સમકિતી જાણવા.
માટે પ્રથમ નિશ્ચય અને વ્યવહાર એ એ મૂલ નયનું સ્વરૂપ કહે છે ઃ—
તિહાં પ્રથમ વ્યવહારનયના બે ભેદ છે. એક અશુદ્ધવ્યવહાર, અને ખીને શુદ્ધવ્યવહાર,
તેમાં અશુદ્ધ વ્યવહારના વળી પાંચ ભેદ છે, એક અશુદ્ધવ્યવહાર, ખીન્ને ઉપચરિતન્યવહાર ત્રીને અશુભબ્યવ હાર, ચેાથે। શુભબ્યવહાર, પાંચમા અનુપત વ્યવહાર