________________
૧૨
અમૃષાવાદ, તથા ઋનુત્રનયને મતે ક્રોધે કરી, માને કરી, ભયે કરી, લેાલે કરી, સૂક્ષ્મ તથા માદર લૌકિક તથા લેાકેાત્તર મન, વચન, કાયાએ કરી જુઠુ પાતે મેલે નહિ, બીજાને મેલાવે નહિ, ખેલતાંને અનુમાઢે નહિ, તે દ્રવ્યથી અમૃષાવાદ જાણવા.
તથા ભાવ અમૃષાવાદ તે સવ દ્રવ્ય-ગુણ-પર્યાય નયનિક્ષેપ, નિશ્ચય-વ્યવહારરૂપ, દ્રવ્ય-ભાવરૂપનું ગુરૂગમથી યથા જાણપણુ સત્યભાસનરૂપજ્ઞાયકતા શક્તિ સાથે, જ્ઞાનસત્યપણું પાળે, તથા શ્રીવીતરાગના આગમ પ્રમાણે જે અથ ભાવ છે, તેની સજ્ઝાય કરે, જે થકી પેાતાના જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ગુણ નિર્દેળ થાય, તેવી જ્ઞાનીએના વચનને અનુરૂપ ભાષા મેલે, તે ભાવ અમૃષાવાદ જાણવા.
૩૧૮—ત્રીજા વ્રત ઉપર નિક્ષેપા ઉતારે છે:અનુત્ત રહિત એવું નામ, તે નામ અદત્ત,
તથા અદત્ત રહિત એવા અક્ષર લખીને સ્થાપવા તે સ્થાપના અનુત્ત,
તથા વ્યવહારનયને મતે શાસ્ત્રીય પદ્ધતિના લક્ષ્ય વિના કાઈની અણુદીધી વસ્તુ લેવાના સહજથકી ઢાલ નથી, તે દ્રવ્યથકી અદત્તરહિત જાણવા,
તથા ઋતુસૂત્રનયને મતે મન, વચન અને કાયાએ કરી અદત્ત ત્યાગ કરે, એટલે નરક–નિગેાદના