________________
૩૨૮ તથી સૂત્રનયને મતે તે જે સમયે જે જીવે સિદ્ધસમાન આપણા આત્માની સત્તા ઓળખી છે, અને ધ્યાનને ઉપગ પણ તેહીજ વતે છે, તે સમયે તે જીવ સિદ્ધસમાન છે. એટલે એ નયને મતવાળે સમકિતી જીવને સિદ્ધસમાન કહીને બોલાવ્યા.
તથા શબ્દનયને મતે તે જે શુદ્ધ શુકલધ્યાન પરિણામ નામાદિક ચાર નિક્ષેપે તે સિદ્ધ કહીયે.
તથા સમભિરૂનયને મતે જે કેવલજ્ઞાન, કેવલદર્શન, યથાખ્યાતચારિત્રરૂપ ગુણવંત હોય તે સિદ્ધ એટલે એ નયને મતવાળે તેર-ચૌદમે ગુણઠાણે વર્તતા કેવલી ભગવાનને સિદ્ધસમાન કહી બેલાવ્યા,
તથા એવભૂતનયને મતે જે જ્ઞાનાવરણાદિ સકલ કમને ક્ષય કરી અનંતગુણરૂપ લક્ષ્મી પ્રગટ કરી લેકને અંતે વિરાજમાન સાદિ અનંતમે ભાગે વર્ત એવા જે સિદ્ધ ભગવાન તે સિદ્ધ કહીયે.
૪૮૨-જિનદાસ શેઠ –વળી નયની અપેક્ષાએ કરી તત્વનું સ્વરૂપ કેમ જાણીયે?
શ્રાવકપુત્ર– પ્રથમ જીવનું સ્વરૂપ –
સત્રનયને મને પહેલે ગુણઠાણે એકેદ્રિયથી પચંદ્રિય પર્વતના જીવ અનુપગે મિથ્યાત્વભાવે તે તેને દ્રવ્યજીવ કહીયે.