________________
૨૭૩
પ્રથમ સ્ત્રી એવું નામ તે નામસ્ત્રી જાણવી.
બીજે સ્ત્રી એવા અક્ષર લખીને સ્થાપવા, અથવા સ્ત્રીરૂપે મૂત્તિ ચિત્રીને સ્થાપવી, તે સ્થાપનાસ્ત્રી જાણવી,
ત્રીને સંગ્રહ નયને મતે જીવે સત્તાએ સ્ત્રીવેદના દળીયાં પ્રકૃતિરૂપ સત્તાપણે બાંધ્યા છે, તેને દ્રવ્યસ્ત્રી કહીયે.
ચેથે તે દળીયાને ઉદય થયો, એટલે ઉદયભાવરૂપ વ્યવહારનયને મતે કરી ભાસ્ત્રી જાણવી.
૩૪––વળી પ્રકારાંતરે સ્ત્રી ઉપર નિક્ષેપ કહે છે :પ્રથમ સ્ત્રી એવું નામ તે નામસ્ત્રી જાણવી.
બીજું સ્ત્રી એવા અક્ષર લખવા અથવા મૂત્તિ ચિત્રીને સ્થાપવી તે સ્થાપનાસ્ત્રી જાણવી.
ત્રીજે ઉદયભાવને વેગે સ્ત્રીપણાને ભવ પામી વ્યવહારનયને મતે સ્ત્રીપણાના દળીયાં ભેગવે તેને દ્રવ્યસ્ત્રી કહીયે.
ચોથે માયારૂપ ફૂડ, કપટ, છલ, ભેદ, ગુણે નિદા, દૃઢ સુદા” એ રીતે ઠગવિદ્યારૂપ જે જીવના પરિણામ વર્તે, તે જીવ ભાવસ્ત્રીરૂપ જાણો.
એ રીતે ચાર ગતિમાં નિક્ષેપાનું સ્વરૂપ જાણવું.
૩૫૦-- હવે જીવ–અછવરૂપ પકવ્ય, નવ તત્ત્વનું સ્વરૂપે ચાર ભાગે કરી ઓળખાવે છે –