________________
૩૦૪
સ્કંધના વળી બે ભેદ, એક જીવ સહિત સ્કંધ, તે જીવને લાગેલા જાણવા, અને બીજા જીવરહિત સ્કંધ, તે ઘટ પ્રમુખ અજીવસ્કધ જાણવા.
તિહાં પ્રથમ જીવસહિત સ્કંધને વિચાર કહે છે – બે પરમાણુઓ ભેળા થાય, તે વારે ઢયણુક સ્કંધ કહેવાય, ત્રણ પરમાણુઓ ભેળા થાય, તે વારે આણુક સ્કંધ કહેવાય, એમ સંખ્યાતા પરમાણુઓ ભેળા થાય, તે વારે સંખ્યાતાણુક કંધ કહેવાય, અસંખ્યાતા પરમાણુઓ ભેળા થાય, તે વારે અસંખ્યાતણુક અંધ કહેવાય, અને અનંતા પરમાણુઓ ભેળા થાય, તે વારે અનંતાણુક સ્કંધ કહેવાય, એટલા પરમાણુઓને સ્કંધ થાય, તિહાં સુધીના કંધ, તે સર્વે કંધ જીવને અગ્રહણ યોગ્ય છે, એટલા પરમાણુઓના સકંધને કોઈ જીવ ગ્રહણ કરી શકે નહિ,
પરંતુ અભવ્યરાશિના જીવ *ચુમેતેરમે બેલે છે, તે થકી અનંતગુણાધિક પરમાણુઓ જે વારે ભેળા થાય, તે વારે એક ઔદારિક શરીરને લેવા ગ્ય વર્ગનું થાય.
અને તે ઔદારિકની વાથી વળી અનંતગુણાધિક મય દળીયા ભેળા થાય, તે વારે એક વૈકિયશરીરને લેવા યોગ્ય વર્ગણ થાય, - અને વયિની વર્ગણાથી અનંતગુણાધિક દળીયા ભેળા થાય, તે વારે એક આહાકશરીરને લેવા યોગ્ય વણા થાય
*ટ૮ બેલના અપ બહુવમાંથી ઉમે બેલ જાણ