________________
ગુરૂનવ તનવમાંથી એક મૌક્ષતાવનું ઘર નિર્જરાએ દીઠું નથી?
કારણ કે મોક્ષનગરમાં જીવને આત્મપ્રદેશે કર્મની એક પરમાણુ માત્ર રજ રહી નથી, તે કારણ માટે મોક્ષપુરીમાં નિજ રા તત્વને ખપ નથી.
૧૦૮ શિષ્યએ નવ તત્વમાંથી બંધને મિત્રરૂપ કેટલા તત્ત્વ પામીએ?
ગુરૂ–એ નવ તત્વમાંથી પાંચ તત્વ બંધને મિત્રરૂપ જાણવા.
કાર કે કઈ જીવ કર્મ બાંધે, તે વારે પુણ્ય, પાપ, આશ્રવરૂપ તેના દળીયા અજવરૂપ છે, તે સર્વ બંધાય છે, માટે એ નવમાંથી પુણ્ય, પાપ, આવ, અજીવ અને બંધ એ પાંચ તત્વ બંધને મિત્રરૂપ જાણવા.
૧૦૯ શિષ્યએ નવ તત્ત્વમાંથી બંધને શત્રુરૂપ કેટલા તત્ત્વ પામીયે ?
ગુરૂ –બંધને શગુરૂપ એક નિર્જરા તત્ત્વ જાણવું.
કારણકે જેવારે સકામ નિર્જરારૂપ ગુણ જીવને આવે, તેવારે એ પાંચ તત્ત્વ આશ્રવભૂત તેના દળીયા બંધાણ છે, તેને બાળીને ક્ષય કરે, માટે બંધની શત્રુ નિજર છે. | ૧૨૦ શિષ્યએ નવ તત્ત્વમાંથી કેટલા તત્ત્વને બંધ રોકી શકે છે?