________________
૪૦૭
કોઈ એક ખીજામાં પ્રવેશ કરી ભળી જતા નથી અને એક ખીજાનુ કાઈ કાઈનું કામ પણ કરતા નથી, તેના શ્યા પરમાથ
ગુરૂ :—જેમ કોઈ એક દુકાનમાં પાંચ વાઘેાતર રહેતા હૈાય, તે સર્વે પાતપેાતાના હવાલા પ્રમાણે કામ કરતા જાય, અને સહું સહુની મર્યાદામાં ચાલે, તેમ ઈહાં એકક્ષેત્રે છ દ્રવ્ય ભેળા રહયા છે, પણ સહુ પાતપેાતાનુ કામ કરે છે, અને પાતપેાતાની મર્યાદામાં વર્તે છે, પણુ નિશ્ચયનચે કરી કાઈ એક ખીજામાં માંામાંહે ભળતા નથી, માટે અપ્રવેશી જાણવા. એ પરમાથ છે.
એ રીતે ષદ્રવ્યનું સ્વરૂપ બાર ભાંગે કરી સામાન્ય પ્રકારે ભવ્યજીવને જાણવુ.
પર૯ શિષ્યઃ—આગળ પન્નવાસૂત્રના પાઠમધ્યે તમે કહ્યું જે છત્ર- અજીવરૂપ ષદ્રવ્યનું સ્વરૂપ સ્યાદ્વાદાદિ આઠે પક્ષે કરી જાવું, માટે તે આઠ પક્ષ કયા ? તેના નામ કહા ?
ગુરૂ—આઠ પક્ષ તે આ પ્રમાણે એક-અનેક, નિત્યઅનિત્ય, સત્–અસત્, વક્તવ્ય-અવક્તવ્ય.
એ પ્રત્યેક દ્રવ્યના આઠ આઠે પક્ષ કરતાં છ દ્રવ્યના અડતાલીશ પક્ષ થયા.
૧૩૦ શિષ્યઃ—છ દ્રવ્યમાં એક અનેક પક્ષ કેમ
જાણીએ ?
ગુરૂ:—એ ષદ્રષ્યને એક પણ કહીએ અને અનેક પણ કહીએ.