________________
૪૫૦
બહાર નીકળે નહિ, તેમ પુદગલદ્રવ્યને સકેચ સ્વભાવ પારે, હિંગ, લીંબુ પ્રમુખ વસ્તુને સંગે બને, તે એક પ્રદેશ સ્વભાવ જાણુ.
પ૭૨–છો અનેક પ્રદેશ સ્વભાવ કહે છે – જેમ જીવ મેટા શરીરમાં ઉપજે તે માટે થાય, એટલે
કાકાશના જેટલા પ્રદેશ છે, તેટલા એક જીવના પ્રદેશ છે, પણ આવરણને અભાવે શક્તિને પ્રકાશ પ્રગટે, તે જીવમાં અનેક પ્રદેશ સ્વભાવ જાણવે.
તથા પુદ્ગલમાં અનેક પ્રદેશ સ્વભાવ તે પુદ્ગલના જે અર્કતુલ્ય પ્રમુખ પિચા સ્કંધ થાય, તે અનેક પ્રદેશ સ્વભાવ જાણ.
પ૭૩–સાતમો વિભાવ સ્વભાવ કહે છે –જીવ પિતાને મૂલ સ્વભાવ ત્યાગીને પરસ્વભાવે પરિણ, જેમ પિતાને પરમશાંતરસમય સ્વભાવ ત્યાગીને ક્રોધાદિક ચાર કષાયને વિષે પરિણમે, એ છવદ્રવ્યને વિભાવ સ્વભાવ જાણો.
તથા પુદ્ગલદ્રવ્યમાં છૂટે પરમાણુ પિતાને મૂલ સ્વભાવ ત્યાગીને સ્કંધમાંહે ભ, તેને જીવે ગ્રહણ કર્યો, તે વિભાવ સ્વભાવે પરિણમ્ય કહેવાય.
૫૭૪–આઠમે શુદ્ધ સ્વભાવ, તે સકલ કર્મને ક્ષયે જીવને સિદ્ધિરૂપ કાર્ય નિપજે અને કેવલજ્ઞાનાદિક લક્ષ્મી પ્રગટે, તે જીવનમાં શુદ્ધ સ્વભાવ જાણુ,