________________
૪૪૯ ૫૭ તિહાં પ્રથમ ચેતનસ્વભાવ, તે એક જીવદ્રવ્યમાં જ છે, કેમકે સર્વજીવ સત્તાએ શુદ્ધજ્ઞાનાદિ ચેતનારૂપ ગુણે કરી સહિત નિશ્ચયનયે તિઃ સ્વરૂપી એકસરખા સામાન્યપણે કરી જાણવા.
અને વ્યવહારનયે કરી સંસારીજીવ, ચાર ગતિરૂપ સંસારમાં શરીરાદિ કમને યોગે કરી વર્તે છે, પણ નિશ્ચયન કરી સત્તાએ સિદ્ધસમાન છે, તે જીવમાં ચેતનસ્વભાવ જાણુ.
પ૬૮–બીજે અચેતનસ્વભાવ, તે એક છવદ્રવ્ય વિના શેષ પાંચ દ્રવ્યમાં ચેતના રહિત અછવરૂપ જડ
સ્વભાવ છે, તે અચેતન સ્વભાવ જાણ. - પ૬૯-ત્રીજે મૂર્ત સ્વભાવ, તે એક પુદ્ગલદ્રવ્યમાં
છે, અને વ્યવહારનયે કરી તે સંસારીજીવ ચાર ગતિરૂપ સંસારમાં વર્તે છે, તેમાં પણ મૂર્તસ્વભાવ જાણ.
પ૭૦–ચેાથે અમૂર્ત સ્વભાવ, તે એક પુદ્ગલદ્રવ્યવર્જિત શેષ ચાર દ્રવ્યમાં છે, અને નિશ્ચયન કરી પાંચમા જીવદ્રવ્યમાં પણ અમૂર્તસ્વભાવ જાણુ.
૫૭૧–પાંચમે એકપ્રદેશસ્વભાવ, તે જીવદ્રવ્ય આશ્રયી તે જીવ, લઘુશરીરમાં ઉપન્યો હોય, તે વારે લઘુ થઈ સંકેચાય, એટલે જેમ એક પ્રદેશે સંકેચ સ્વભાવ છે, તેમ અસંખ્યાતે પ્રદેશે પણ સંકેચ સ્વભાવ જાણુ.
અને પુદ્ગલદ્રવ્યમાં જેમ બશેર પાણીની લેટીમાં બશેર ખાંડ પડે, તે સર્વ પાણીમાં સમાઈ જાય, પણ પાણી