________________
૪૪૫ ઉઠતાપણે સહાય કરે, સૂતેલાને સૂતાપણે સહાય કરે, ચાલતાને ચાલવા પણે સહાય કરે, હાલતાને હાલવાપણે સહાય કરે,
એમ એક દ્રવ્ય અનેક પ્રકારે જુદે જુદે ભેદે પરિ. ણમે, માટે તે ભેદભાવ કહીએ.
તથા આઠમો અભેદસ્વભાવ, તે છવદ્રવ્યના જે દ્રવ્યગુણ પર્યાય–તે જીવની સાથે એકરૂપ અભેદપણે છે, તે ધર્માણિતકાય-અધર્માસ્તિકાયાદિકને પણ જાણપણુ માટે તેને અભેદસ્વભાવ કહીએ.
જેમ શરીરમાં ભેદસ્વભાવ જોતાં તે હાથને ભાવ જૂ, પગને ભાવ જૂદે, નાકનો ભાવ જુદે, આંખને ભાવ જુદે, એ રીતે સર્વ જુદે જુદે ભેદે પરિણામે છે, તે ભેદ સ્વભાવ જાણે.
અને અભેદસ્વભાવ જોતાં તે એ હાથ પગાદિક સર્વે કાયામાં અભેદરૂપ એક પણે વર્તે છે તે અભેદ સ્વભાવ જાણ.
૫૬૦-હવે નવમો ભવ્ય સ્વભાવ અને દશમ અભવ્ય સ્વભાવ, એ બે સાથે કહે છે. - તિહાં જે જીવમાં પલટણ પણું છે, તે જીવને કઈ દિવસે કારણે સામગ્રી મળવાથી પલટાઈ શ્રેણિભાવે ચઢી સિદ્ધિરૂપ કાર્યને નિપજાવશે, તે ભવ્ય સ્વભાવ જાણ. વૃથા અનેક પ્રકારે કારણરૂપ સામગ્રી મળશે, પણ મનઃ પરિણામ