________________
૨૫૪
વળી એને વિસ્તાર અધિકાર, પૂજાપ’ચાશક
વૃત્તિમાં છે. હવે શ્રી નવપદજીની પૂજા ખરતરગચ્છમાં થયેલા શ્રી દેવચંદ્રજી કૃત છે, તેમાં કહ્યુ છે
॥ ગાથા ॥
ઈસ નવ પદ ગુણુ મ`ડલી, ચનિક્ષેપ પ્રમાણેા છા સાત નચે જે આદરે, સમ્યગ્ જ્ઞાની જાણેાજી ૫૧ ॥
અર્થ :—શ્રી સિદ્ધચક્રજીના યંત્રનું સ્વરૂપ તે તે નૈગમાદિક સાત નયે કરી જાણવું. (૧) તથા નામાક્રિક ચાર નિક્ષેપે કરી જાણવું. (ર) તથા પ્રત્યક્ષ અને પરાક્ષ, એ એ પ્રમાણે કરી જાણવું. (૩) તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની ચાભ'ગીચે કરી જાણવું. (૪) તથા ચૌદ ગુણઠાણે કરી જાણવું. (૫) તથા ગુણે કરી જાણવું. (૬) તથા નવ તત્ત્વ કરી જાદવું. (૭) તથા ગુણે કરી જાણવું. (૮) પંચવ' કરી જાણવું (૯) તથા દેવ, ગુરૂ, ધર્મની એળખાણે કરી જાણુવું (૧૦) એ દશ ભાંગે કરી શ્રી સિકંજીના યત્રનું સ્વરૂપ જે જાણે, સહે, તેને સમ્યગજ્ઞાની જાણવા.
તેમાં પ્રથમ ભાંગે સાત નચે કરી યંત્રનું સ્વરૂપ દેખાડે છેઃ
—