________________
ગુરૂ –ગજુય નયને મતે અશુભ પ્રકારે લિપ્ત સ્વભાવ પહેલે ગુણઠાણે મિથ્યાત્વી જીવને જાણુ, તેમાં પાંચ તત્વ પામીયે.
એક તે સ્વભાવ જીવને તે જીવ તત્ત્વ, બીજું અશુભ પાપ તત્વ, એ પાપના દળીયા તે ત્રીજું અજીવ તત્ત્વ, અને એ દળીયા આશ્રવરૂપ જાણવા તે ચેણું આશ્રવ તત્ત્વ, અને આ દળીયે જીવ બંધાણે, એટલે પાંચમું બંધ તત્વ, જાણવું.
૧૨૮ શિષ્ય—એ નવ તત્તવમાંથી શુભ પ્રકારે લિપ્ત સ્વભાવમાં કેટલા તત્ત્વ પામીયે?
ગુરૂ–જુસૂવયનને મતે શુભ પ્રકારે લિસ સ્વભાવ પહેલે ગુણઠાણે મિથ્યાત્વી જીવને જાણુ, તેમાં પાંચ તત્વ પામીયે,
એક તે જીવને સ્વભાવ તે જીવતત્વ, બીજું શુભપ્રકાર તે પુણ્યતત્વ, ત્રીજું પુણ્યના દળીયા તે અવરૂપ છે માટે ત્રીજું અજીવ તત્વ, એ આશ્રવરૂપ જાણવા, માટે શું આશ્રવ તત્વ અને એ દળીયે જીવ બંધાણે છે, તે પાંચમું બંધતત્વ જાણવું.
૧૨૯ શિષ્ય –એ નવ તત્વમાંથી અલિપ્ત સ્વભાવમાં કેટલા તત્વ પામીયે?
પુણ્ય બાંધવાની ઈચ્છાથી અહીં પુણ્યને હેય કોટિમાં ગણાવ્યું છે, તે પાપાનુબંધી પુણ્ય જાણવું, પણ નિજ રા